અમે તમને પ્રેમ કરીએ છીએ

02 December, 2025 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરામાં ડૉગ અડૉપ્શન કૅમ્પેન યોજાયું હતું

સોહા અલી ખાન, આન્યા સિંહ અને તનુશ્રી દત્તા

રવિવારે બાંદરાની એક સ્કૂલમાં રતન તાતા એન્ડોવમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ડૉગ અડૉપ્શન કૅમ્પેન યોજાયું હતું જેમાં બૉલીવુડ-ઍક્ટ્રેસ તનુશ્રી દત્તા, સોહા અલી ખાન અને આન્યા સિંહે નાનાં-નાનાં પપ્પીને વહાલથી રમાડ્યાં હતાં.

soha ali khan tanushree dutta entertainment news bollywood bollywood news