Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉમેડીની ઘણી લેયર્સને પ્રતીક ગાંધી એક્સપ્લોર કરવા માગે છે

કૉમેડીની ઘણી લેયર્સને પ્રતીક ગાંધી એક્સપ્લોર કરવા માગે છે

30 July, 2021 12:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા તે રાતોરાત ફેમસ થઈ ગયો હતો. તે હવે રોમૅન્ટિક કૉમેડી ‘અતિથિ ભૂતો ભવ’માં જોવા મળશે

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી


પ્રતીક ગાંધીનું કહેવું છે કે તે કૉમેડીની ઘણી લેયર્સને એક્સપ્લોર કરવા માગે છે. ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા તે રાતોરાત ફેમસ થઈ ગયો હતો. તે હવે રોમૅન્ટિક કૉમેડી ‘અતિથિ ભૂતો ભવ’માં જોવા મળશે. આ વિશે વાત કરતાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘મેં ઘણા પ્રકારના પ્રોજેક્ટમાં કામ કર્યું છે. ખાસ કરીને સ્ટેજ પર કૉમેડી. કૉમેડી હંમેશાંથી મારી પસંદગી રહી છે. મને એના તરફ હંમેશાં આકર્ષણ રહ્યું છે. કૉમેડીમાં પણ ઘણી લેયર્સ હોય છે. સ્લૅપસ્ટિક, સર્કાસ્ટિક કૉમેડી અથવા તો ડાર્ક કૉમેડી જેવા. આવી ઘણી લેયર્સ છે જેને મારે એક્સપ્લોર કરવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2021 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK