° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પંદરમી જૂનથી શૂટિંગ શરૂ કરશે આલિયા

09 June, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નવા નિયમોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ ૧૫ જૂનથી શરૂ કરવામાં આવશે. મુંબઈમાં પાંચ લેવલ અનલૉક પ્લાન દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. નવા નિયમોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની સાથે જ અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ ૧૫ જૂનથી શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસની સેકન્ડ વેવને કારણે સરકાર દ્વારા શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે ટાઇમિંગ અને ક્રાઉડ રિસ્ટ્રિક્શન સાથે શૂટિંગ માટે પરવાનગી આપી દેવામાં આવી છે.

09 June, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ જેલમાં, સોસાયટીમાં ગેરવર્તણુકથી પોલીસે કરી ધરપકડ

અમદાવાર પોલીસે બૉલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી છે. સોસાયટીમાં ગેરવર્ણુક કરવા જેવા અનેક આક્ષેપ તેના પર કરવામાં આવ્યાં છે.

25 June, 2021 02:44 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆ

કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે જેથી તે હવે સલમાન ખાન કે તેના પરિવાર અંગે ટિપ્પણીઓ નહીં કરી શકે

25 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાતોરાત ફિલ્મમાંથી કાઢી નાખતાં ડિપ્રેશનનો શિકાર બની હતી કીર્તિ

કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી.

25 June, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK