° °

આજનું ઇ-પેપર
Monday, 27 September, 2021


‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ અને ‘સરદાર ઊધમ સિંહ’ થશે ઑનલાઇન રિલીઝ

13 September, 2021 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ Zee5 પ્રીમિયરની સાથે સિંગલ સ્ક્રીન પર અને દશેરા દરમ્યાન વિકી કૌશલની ‘સરદાર ઊધમ સિંહ’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે

‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ અને ‘સરદાર ઊધમ સિંહ’ થશે ઑનલાઇન રિલીઝ

‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ અને ‘સરદાર ઊધમ સિંહ’ થશે ઑનલાઇન રિલીઝ

સલમાન ખાન અને આયુષ શર્માની ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ Zee5 પ્રીમિયરની સાથે સિંગલ સ્ક્રીન પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સલમાન અને આયુષ પહેલી વખત સાથે જોવા મળશે. ફિલ્મમાં સલમાન પોલીસની ભૂમિકામાં દેખાશે. મલ્ટિપ્લેક્સ ફિલ્મની રિલીઝ માટે તૈયાર નહીં થાય એથી સલમાને ફિલ્મને સિંગલ સ્ક્રીન પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ વિકી કૌશલની ‘સરદાર ઊધમ સિંહ’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૬ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ જલિયાંવાલા બાગની વાસ્તવિક ઘટના પર આધારિત છે. એ ઘટનાનું વેર વાળવા માટે સરદાર ઊધમ સિંહ આગેવાની કરે છે. આ ફિલ્મને રશિયા, લંડન, જર્મની અને ઉત્તર ભારતમાં શૂટ કરવામાં આવી છે. 
થિયેટર્સ હજી સુધી શરૂ નથી થયાં એથી વધુમાં વધુ દર્શકો સુધી પહોંચવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ એક કારગર માધ્યમ છે.

13 September, 2021 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

યશરાજ ફિલ્મ્સની મોટી જાહેરાત, આ 4 ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થશે, તારીખો જાહેર

જે ચાર ફિલ્મોની રિલીઝ તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં બંટી ઔર બબલી 2, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરાનું નામ છે.

26 September, 2021 05:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Daughter’s Day 2021 : અમિતાભ બચ્ચન સહિત આ સેલેબ્સે ખાસ પોસ્ટ સાથે કરી ઉજવણી

પિતા-પુત્રી એક બીજા સાથે ખૂબ જ સરસ અને જાદુઈ બંધન શેર કરે છે.

26 September, 2021 04:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

રણવીર સિંહની ફિલ્મ 83 આ ક્રિસમસમાં થશે રિલીઝ

ભારતની 1983ના વર્લ્ડ કપમાં જીત પર આધારિત બહુપ્રતીક્ષિત ફિલ્મ 83 આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે.

26 September, 2021 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK