Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વર્ક મોડ ઑન

27 September, 2021 02:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુષ્કા સોશ્યલ મીડિયામાં ખાસ્સી સક્રિય રહે છે. પોતાના ફોટો તે તેના ફૅન્સ સાથે શૅર કરે છે. હાલમાં તે એક બ્રૅન્ડને ઍન્ડોર્સ કરવા માટે શૂટિંગના સેટ પર પહોંચી હતી. જોકે એ કઈ બ્રૅન્ડ હતી એ જાણવા નથી મળ્યું.

વર્ક મોડ ઑન

વર્ક મોડ ઑન


અનુષ્કા શર્માએ ફરી કામ શરૂ કરી દીધું છે. વિરાટ કોહલી સાથે ૨૦૧૭માં લગ્ન કર્યા બાદ તેણે આ વર્ષે દીકરીને જન્મ આપ્યો છે અને તેનું નામ વામિકા છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ તે સતત કામ કરતી હતી. તે ઍક્ટિંગમાં તો અવ્વલ છે જ, પરંતુ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. અનુષ્કા સોશ્યલ મીડિયામાં ખાસ્સી સક્રિય રહે છે. પોતાના ફોટો તે તેના ફૅન્સ સાથે શૅર કરે છે. હાલમાં તે એક બ્રૅન્ડને ઍન્ડોર્સ કરવા માટે શૂટિંગના સેટ પર પહોંચી હતી. જોકે એ કઈ બ્રૅન્ડ હતી એ જાણવા નથી મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2021 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK