Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દુનિયાભરમાં ઇન્ડિયા હવે ‘કન્ટેન્ટ હબ’ બની રહ્યું છે : અનુરાગ ઠાકુર

દુનિયાભરમાં ઇન્ડિયા હવે ‘કન્ટેન્ટ હબ’ બની રહ્યું છે : અનુરાગ ઠાકુર

19 May, 2022 09:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહ્યા છે.

ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી

ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી


ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહ્યા છે. તેમની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી, આર. માધવન, એ. આર. રહમાન, શેખર કપૂર અને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોષીએ હાજરી આપી હતી. અક્ષયકુમાર પણ જવાનો હતો, પરંતુ કોવિડ પૉઝિટિવ થવાથી તે હાજર નહોતો રહી શક્યો.  આ સમાચાર તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવી હતી. આ ઇવેન્ટમાં અનુરાગે કહ્યું હતું કે ‘ઇન્ડિયા હવે દુનિયાભરમાં કન્ટેન્ટ હબ બની રહ્યું છે. તેમ જ હવે એ પોસ્ટ-પ્રોડક્શન હબ બને એ માટે પણ અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK