સારા અલી ખાને હાલમાં તેના કેટલાક ફોટો શૅર કર્યા
સારા અલી ખાન
સારા અલી ખાને હાલમાં તેના કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તે બ્લૅક બિકિની ટૉપ અને સરોન્ગમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
ADVERTISEMENT
આ તેના બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો છે. ફોટો શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘કાશ કભી યૂં હો, ના હસરતેં ના જુનૂન હો... તેરા ખયાલ હો ઔર તૂ હો, દિલ મેં બસ સુકૂન હો.’