પહાડોની મુલાકાત બાદ તે હવે બીચ વેકેશન માટે મૉલદીવ્ઝ પહોંચી છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટો અને વિડિયો પણ શૅર કરી રહી છે.
સારા અલી ખાન
સારા અલી ખાન હાલમાં મૉલદીવ્ઝમાં છે. તે થોડા દિવસ પહેલાં રાધિકા મદન સાથે લદાખમાં વેકેશન માણી રહી હતી. પહાડોની મુલાકાત બાદ તે હવે બીચ વેકેશન માટે મૉલદીવ્ઝ પહોંચી છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટો અને વિડિયો પણ શૅર કરી રહી છે.