શ્રદ્ધા કપૂરે સાડી પહેરેલો ફોટો શૅર કરીને પોતાની સુંદરતાનો જાદુ વિખેર્યો છે
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે સાડી પહેરેલો ફોટો શૅર કરીને પોતાની સુંદરતાનો જાદુ વિખેર્યો છે. લાલ સાડીમાં સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને તે બીચ સામે ઊભી છે. સોશ્યલ મીડિયામાં તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે લોકોને અવગત કરાવે છે. તેનો આ ફોટો પણ તેના ફૅન્સને ખૂબ ગમી ગયો છે. આ ફોટોને શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હાર્ટની ઇમોજિસ મૂકી છે.