Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

07 October, 2020 01:08 IST |

ભૂમિ ત્રિવેદીને (Bhoomi Trivedi) કોણ નથી ઓળખતું. તેના બુલંદ અવાજમાં એક અનોખી મિઠાશ પણ છે. લૉકડાઉનમાં 'ગેંદાફુલ'નું ગુજરાતી વર્ઝન શૂટ કેવી રીતે કર્યું તેની વાત સાથે તે શેર કરે છે. તેણે બૉલીવુડમાં અનેક ગીતો ગાયા છે પણ હુસ્ન પરચમ ગીત ગાયું ત્યારે તે લાંબા કલાકોથી ઉંઘી સુદ્ધાં નહોતી. શું હતો એ અનુભવ? શેર કરે છે આ બુલંદ અવાજ વાળી મધુરી બુલબુલ...

07 October, 2020 01:08 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK