Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > લૉકડાઉન LOL વિથ RJ હર્ષિલઃ ઓબઝર્વેશન હોય તો આવું દોસ્ત...

લૉકડાઉન LOL વિથ RJ હર્ષિલઃ ઓબઝર્વેશન હોય તો આવું દોસ્ત...

12 April, 2020 04:03 IST |

જિંદગીનો પ્રવાહ બદલાઇ ગયો છે. પહેલાં જેવું જાણે કશું રહ્યું જ નથી. નાની મોટી કેટલી બધી બાબતો છે જે આપણે નોટિસ કરવાનું ભૂલી જતા હોઇશું કારણકે કોરોનાનાં સિરિયસ મેસિજીઝ પણ તો લોકોને ફોરવર્ડ કરવાનાં છે. RJ હર્ષિલે કંઇ મસ્ત મજાનું અલગ જ નોટિસ કર્યું છે. સાંભળો એ કયા અને કેવા ઓબ્ઝર્વેશન્સ લઇને આવ્યો છે તમારે માટે.

12 April, 2020 04:03 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK