રણવીર સિંહે હાલમાં જ બાઇક ચલાવતો હોય એવો પોઝ આપ્યો છે.
રણવીર સિંહનો બાઈકર પોઝ
રણવીર સિંહે હાલમાં જ બાઇક ચલાવતો હોય એવો પોઝ આપ્યો છે. કલર્સ પર આવતા ‘ધ બિગ પિક્ચર’માં હાલમાં વયોવૃદ્ધ વ્યક્તિનું વીક ચાલી રહ્યું છે. આથી એક એપિસોડની કન્ટેસ્ટન્ટ સુષમા ભલ્લાએ તેની સાથે બાઇકસવારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી રણવીરે બાઇકરનાં કપડાં પહેરી એક ઇમૅજિનરી બાઇકરાઇડ કરી હતી.