Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આશા ભોસલે માટે સ્પેશ્યલ મેસેજ મોકલ્યો અમિતાભ બચ્ચને

આશા ભોસલે માટે સ્પેશ્યલ મેસેજ મોકલ્યો અમિતાભ બચ્ચને

03 December, 2021 01:58 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને હાલમાં જ આશા ભોસલે માટે એક સ્પેશ્યલ મેસેજ મોકલ્યો હતો.

અમિતાબ બચ્ચન અને આશા ભોસલે

અમિતાબ બચ્ચન અને આશા ભોસલે


અમિતાભ બચ્ચને હાલમાં જ આશા ભોસલે માટે એક સ્પેશ્યલ મેસેજ મોકલ્યો હતો. આશા ભોસલે હાલમાં જ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’માં તેમની ૭૫ વર્ષની કરીઅરને સેલિબ્રેટ કરતાં જોવા મળશે. આ એપિસોડમાં આશાજીનાં એવરગ્રીન સૉન્ગ પર કન્ટેસ્ટન્ટ અદ્ભુત પર્ફોર્મન્સ આપશે. જોકે આ સાથે જ અમિ​તાભ બચ્ચને એક સ્પેશ્યલ​ વિડિયો મેસેજ મોકલ્યો હતો. આ વિડિયોમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘આશાજી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે ૭૫ વર્ષ પૂરાં કર્યાં હોવાથી હું ઇન્ડસ્ટ્રી વતી તમને દિલથી અભિનંદન પાઠવું છું. અમને આશા છે કે આગામી ૭૫ વર્ષ સુધી તમે તમારા સિન્ગિંગથી અમારી લાઇફને આનંદમય બનાવશો. આશાજી, તમારો અવાજ ખૂબ જ અદ્ભુત છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2021 01:58 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK