Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દુલ્હન શહનાઝ ગિલનો મૂસેવાલાના સૉન્ગ પર ડાન્સ

દુલ્હન શહનાઝ ગિલનો મૂસેવાલાના સૉન્ગ પર ડાન્સ

21 June, 2022 01:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહનાઝ ગિલે દુલ્હન બનીને રૅમ્પ-વૉક કરીને સ્ટેજ પર શાનદાર એન્ટ્રી કરી હતી

શહનાઝ ગિલ

શહનાઝ ગિલ


શહનાઝ ગિલે દુલ્હન બનીને રૅમ્પ-વૉક કરીને સ્ટેજ પર શાનદાર એન્ટ્રી કરી હતી. તેણે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના ટ્રૅક પર ડાન્સ પણ કર્યો હતો. અમદાવાદમાં આયોજિત ફૅશન-શોમાં તે શો-સ્ટૉપર બની હતી. તે લાલ દુલ્હનના લિબાસમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. રૅમ્પ-વૉક કર્યા બાદ તેણે તેના ડિઝાઇનર સામંત ચૌહાણ સાથે પણ ડાન્સ કર્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ એન્જૉય કરી રહી છે. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શહનાઝ ગિલે કૅપ્શન આપી હતી, ‘પહેલી વખત રૅમ્પ-વૉક કર્યું હતું. સુપર ટૅલન્ટેડ ડિઝાઇનર સામંત ચૌહાણ માટે વૉક કર્યું હતી. મારા માટે આને વધુ સ્પેશ્યલ બનાવવા માટે અમદાવાદના લોકોનો આભાર. તમારી આગતા-સ્વાગતા અને પ્રેમ અતુલનીય છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK