° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


પ્રતીક ગાંધીની વેબ-સિરીઝ છે સિક્સ સસ્પેક્ટ્સ

28 July, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આમાં તેની સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ છે

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી સ્ટારર ‘સિક્સ સસ્પેક્ટ્સ’ ફાઇનલી હવે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે એ નક્કી થઈ ગયું છે. આ વેબ-સિરીઝમાં પ્રતીક ગાંધી સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ જોવા મળશે. યુપીની વાત કરતા આ શોમાં પ્રતીક ગાંધી આશુતોષ રાણાનો દીકરો છે. એક પાર્ટીમાં મર્ડર થાય છે અને એ મર્ડર પછી ઇન્ક્વાયરી શરૂ થાય છે અને ૬ વ્યક્તિ પર શંકા જન્મે છે. આ ૬માંથી એક પ્રતીક પણ છે.

પ્રતીક ગાંધીએ ગયા ડિસેમ્બરમાં ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા સ્ટોરી’ કરી હતી, એ પછી છેક હવે તેની વેબ-સિરીઝ આવશે. વચ્ચે તેણે ગુજરાતી વેબ-સિરીઝ ‘વિઠ્ઠલ તીડી’ કરી હતી, જેની સેકન્ડ સીઝન આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં આવે એવી ધારણા રાખવામાં આવે છે.

‘સિક્સ સસ્પેક્ટ્સ’ સિવાય પ્રતીક હજી પણ એક વેબ-સિરીઝ કરે છે, જે ડિસેમ્બરમાં ઑનઍર થાય એવી શક્યતા છે.

28 July, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘ક્લાસ ઑફ 2020’માં જોવા મળશે શેફાલી જરીવાલા

આ સિરીઝ ALTBalaji પર રિલીઝ થવાની છે જેમાં વિકાસ ગુપ્તા અને રોહન મેહરા પણ જોવા મળશે

25 September, 2021 02:07 IST | mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

દોસ્તી, પ્રેમ અને સપનાંને સાકાર કરતાં દેખાડતી ‘કોટા ફૅક્ટરી 2’

કોટામાં આવી ગયા બાદ રોજિંદી લાઇફની સાથે સ્ટડીમાં કેવી ચૅલેન્જિસ આવે છે અને એક્ઝામ પહેલાં કેવો માહોલ હોય છે એને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે : કેટલાક મુદ્દા વિશે વાત કરવામાં આવી છે પરંતુ ઉપરછલ્લી કરી છોડી દેવામાં આવી છે

25 September, 2021 02:04 IST | mumbai | Harsh Desai
વેબ સિરીઝ

ઝી થિયેટર અને શ્રેયસ તલપડેનું ‘નાઈન રાસા’ લઈને આવી રહ્યાં છે કંઈક નવું

ઝી થિયેટરે પોતાના પ્લેટફૉર્મ પર ‘નાઈન રાસા’ના નાટકો દર્શાવશે

23 September, 2021 10:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK