Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Special Ops 1.5ના આદિલ ખાનને ફિમેલ ફેન્સનું અટેન્શન પારાવાર ગમે છે

Special Ops 1.5ના આદિલ ખાનને ફિમેલ ફેન્સનું અટેન્શન પારાવાર ગમે છે

30 November, 2021 12:31 IST | Mumbai

આદિલ ખાન (Aadil Khan)ને સ્પેશ્યલ ઓપ્સ 1.5માં વિલનના પાત્રમાં ભરપુર પ્રેમ મળી રહ્યો છે. એક સમયે રેડિયોના માધ્યમથી પોતાના અવાજનું જાદુ પ્રસરાવનારા આદિલ ખાનને માટે અભિનેતા બનવાના જર્ની રસપ્રદ રહી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં આદિલ ખાને દિલ ખોલીને વાત કરી અને જણાવ્યું કે કઇ રીતે વિધુ વિનોદ ચોપરા જેવા ડાયરેક્ટર સાથે અને કે કે મેનન જેવા અભિનેતાઓ સાથે સ્ક્રીન શૅર કરીને તે કઇ રીતે ઇવોલ્વ થયા છે.

30 November, 2021 12:31 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK