Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > અભિનેત્રી ખુશી શાહનું સ્ટાઇલાઇઝ્ડ ફોટો શૂટ, પાવર ફેશનનો લૂક

અભિનેત્રી ખુશી શાહનું સ્ટાઇલાઇઝ્ડ ફોટો શૂટ, પાવર ફેશનનો લૂક

24 July, 2020 03:48 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી ખુશી શાહનું સ્ટાઇલાઇઝ્ડ ફોટો શૂટ, પાવર ફેશનનો લૂક

ખુશી શાહ

ખુશી શાહ


ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે લૉકડાઉન દરમિયાન અનેક પ્રકારની વાતો અને વિચારો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહી છે. તેણે થોડા સમય પહેલાં તેણે પોતાના ફેન સાથેની મુલકાતા શેર કરી હતી હાલમાં તે અમદાવાદ શૂટ માટે પહોંચી છે.

khushi shahતેણે બહુ જ ગ્લેમરસ અને ટ્રેન્ડી છતાંય ટ્રેડિશનલ ફેશન ફોટો શૂટ કરાવ્યું અને તેની તસવીરો ગુજરાતી મીડ-ડે માટે એક્સક્લુઝિવલી શેર કરી હતી. તેણે દિવ્યેશ ટાલવિયાના સ્ટાઇલિંગ અને ફોટો ક્રિએટિવ ડાયરેક્શન શૂટ માટે અનુઝ ક્રિએશનનનો આઉટફિટ પહેર્યો હતો અને જલ્પા ઠક્કરનાં કલ્ચર સિગ્નેચર દ્વારા ડિઝાઇન કરેલી જ્વેલરી પહેરી હતી.



khushi shah


શશિનના કેમેરાના કમાલે ખુશીની આ સ્ટાઇલને કચકડે કંડારી લીધી હતી. હાલમાં અમદાવાદ પહોંચેલી અફતફરી ફેમ ખુશી શાહ હાલમાં ફુલ સ્ટોપ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે. તે બહુ જલદી પોતાના જ પ્રોડક્શન હાઉસ અંતર્ગત એક શોર્ટ ફિલ્મમાં પણ વ્યસ્ત થઇ જશે જેનું નામ છે ‘ક્યા ઉખાડ લોગે?’

 


khushi shah

ખુશી તેના આગામી પ્રોજેક્ટ્સનાં પ્લાનિંગ અને વર્ક શેડ્યુલમાં વ્યસ્ત છે ત્યારે તેનું આ સ્ટાઇલાઇઝ્ડ ફોટોશૂટ ફેશન અને ગ્લેમરના ચાહકો માટે આઇ કેચિંગ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 03:48 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK