Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મુંબઇને મળ્યું સૌથી પહેલું થર્ડ જનરેશન ઑટોમેટેડ રોબોટિક આર્મ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટર

મુંબઇને મળ્યું સૌથી પહેલું થર્ડ જનરેશન ઑટોમેટેડ રોબોટિક આર્મ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટર

09 December, 2021 02:54 PM IST | Mumbai
Partnered Content

ઇમ્પ્લાન્ટ્સ હવે કેટલા આધુનિક થઇ ગયા છે તે જોતાં મોટે ભાગે ઇમ્પ્લાન્ટ અલાઇન કરવાના જજમેન્ટમાં ચૂક થતી હોય છે. આ જ એક પ્રાથમિક કારણ જણાય છે જેને લીધે દર્દીઓને ટીકેઆર પછી પણ સ્વાભાવિક ફીલ નથી થતું

ડૉ. શૈલેન્દ્ર પાટીલ જે અદિતી હૉસ્પિટલ મુલુંડમાં છે તે એક માત્ર ડોક્ટર છે જે ક્યુવિસ રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરે છે જે હાલમાં મુંબઇની સૌથી આધુનિક રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ છે

ડૉ. શૈલેન્દ્ર પાટીલ જે અદિતી હૉસ્પિટલ મુલુંડમાં છે તે એક માત્ર ડોક્ટર છે જે ક્યુવિસ રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરે છે જે હાલમાં મુંબઇની સૌથી આધુનિક રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ છે


મુંબઇ અને ભારતમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી 50-60 વર્ષની વયના લોકોને માટે હવે સામાન્ય બન્યું છે, ખાસ કરીને જે આર્થરિટીક ની પેશન્ટ્સ હોય.જો કે બહુ ઓછા લોકો જાણે છે કે બહુ જ અનુભવી સર્જન હોય છતાં પણ 10-20 ટકા દર્દીઓને ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી જોઇતી રાહત નથી મળતી. ઇમ્પ્લાન્ટ્સ હવે કેટલા આધુનિક થઇ ગયા છે તે જોતાં મોટે ભાગે ઇમ્પ્લાન્ટ અલાઇન કરવાના જજમેન્ટમાં ચૂક થતી હોય છે. આ જ એક પ્રાથમિક કારણ જણાય છે જેને લીધે દર્દીઓને ટીકેઆર પછી પણ સ્વાભાવિક ફીલ નથી થતું. તાજેતરમાં સંશોધનોમાં બહાર આવ્યું છે કે રોબોટિક્સનો ઉપયોગ કરવાથી સાંધાના રિપ્લેસમેન્ટની સર્જરી જજમેન્ટની આ ચૂક દૂર કરે છે અને શ્રેષ્ઠ પરિણામ આપે છે.

મોટાભાગના લોકો જેમણે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે અથવા તેનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમને મોટેભાગે સર્જરી અને ઇમ્પ્લાન્ટ કેટલા ટકશે તેની ચિંતા હોય છે. તેમને એવી ધારણા હોય છે ની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી તેમને રાહત મળશે અને તે લાંબુ ચાલશે. જો કે સારા ની ઇમ્પ્લાન્ટ મેળવવા તો કહાનીનો એક ભાગ છે પણ જે ચોકસાઇથી ની ઇમ્પ્લાન્ટ અલાઇન થાય તે લાંબે સુધી ચાલવા સાથે અને રાહત માટે જરૂરી બાબત છે. એડવાન્સ્ડ જોઇન્ટ રોબોટ સિસ્ટમ આ સ્તરની ચોકસાઇ પુરી પાડે છે.



ડૉ. શૈલેન્દ્ર પાટીલની લિડરશસીપ હેઠળ ચાલતી અદીતિ હોસ્પિટલે મુંબઇમાં પહેલીવાર સૌથી વધુ આધુનિક ઓટોમેટેડ રોબોટિક આર્મ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સિસ્ટમ શરૂ કરી છે. તેને ટ્રુ ઓટોમેટેડ ઓર્થોપેડિક રોબોટિક આર્મ પણ કહેવાય છે કારણકે તે પ્રિ ઓપરેટિવ સ્થિતિમાં ચોકસાઇ પૂર્વકનું પ્લાનિંગ આપે છે અને ઑપરેશન થિએટરમાં એક્સપર્ટ ઑર્થોપેડિક હાથ કામ કરે ત્યારે સબમિલિમિટર પ્રિસિશન પણ પુરું પાડે છે.


ડૉ.શૈલેન્દ્ર પાટિલ, જે અગ્રણી ઓર્થોપેડિક સર્જન છે જે મુંબઇમાં 12 વર્ષથી પ્રેક્ટિસ કરે છે તેમણે જણાવ્યું કે ક્યુવિસસ રોબોટ સિસ્ટમને પગલે તે કઇ રીતે સબ મિલિમિટરના સ્તરે ચોકસાઇ પુરી પડે છે ખાસ રીને જ્યારે ની ઇમ્પ્લાન્ટ ઇન્સ્ટોલ થતા હોય અને પગની ક્ષતિઓને સરખી કરાતી હોય. આ કારણે દર્દીને સર્જરી પછી સ્વાભાવિક ફિલીંગ આવે છે, ની ઇમ્પ્લાન્ટને ઘસારો ઓછો પહોંચે છે જે કારણકે તે લાંબો  સમય ટકે છે અને દર્દીને રાહત મળે છે જાણે કુદરતી ઘુંટણ હોય અને જિંદગી પણ ખુશહાલ બને છે. તે લોહીની ઉણપ અને રિકવરી ટાઇમ પણ ઘટાડે છે અને ફિઝિયોથેરાપીમા પણ ઓછો સમય આપવો પડે છે.

આમ જે લોકોને ની રિપ્લેમેન્ટ સર્જરીની સલાહ અપાઇ હોય તેમણે ક્યુવિસ ઓટોમેટેડ રોબોટિક આર્મ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જોઇએ કારણકે તેની કિંમત વધુ નથી પણ તેનું સર્જિકલ પરિણામ અને જિંદગીની ગુણવત્તા સાદી સર્જરીની કિંમતની ચૂકવણીએ કંઇ વધુ ફાયદાકારક રહે છે.


ડૉ. શૈલેન્દ્ર પાટીલ જે અદિતી હૉસ્પિટલ મુલુંડમાં છે તે એક માત્ર ડોક્ટર છે જે ક્યુવિસ રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરે છે જે હાલમાં મુંબઇની સૌથી આધુનિક રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરોઃ

For more Details Kindly Contact

Website: www.boneandjointcare.co.in

Mail to: boneandjointcare78@gmail.com

Phone: 836 902 6337 / 9820856789

Addreess: બોન એન્ડ જોઇન્ટ કેર સેન્ટર @ અદિતી હૉસ્પિટલ મુલુંડ વેસ્ટ મુંબઇ 

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2021 02:54 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK