Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ક્રુઝે સેકન્ડોમાં ઠંડક માટે ભારતના સૌથી પહોળા સ્પ્લિટ એર કંડિશનર લોન્ચ કર્યા છે

ક્રુઝે સેકન્ડોમાં ઠંડક માટે ભારતના સૌથી પહોળા સ્પ્લિટ એર કંડિશનર લોન્ચ કર્યા છે

27 September, 2022 05:48 PM IST | Mumbai
Partnered Content

ક્રૂઝ કંપનીના ઉત્પાદન તેની બિલ્ડ-ટુ-લાસ્ટ ગુણવત્તા માટે,કાર્યક્ષમ અને ઉમદા કામગીરી માટે તેમજ તમારી અને તમારા પરિવાર ની કાળજી ને પ્રાધાન્ય આપવા માટે પ્રખ્યાત છે.અમારા ઉત્પાદન ૨૮વ્યાપક વિશ્વસનીય પરીક્ષણ માંથી જઈને વૈશ્વિક પ્રમાણપત્ર મેળવવા પાત્ર બને છે

ક્રુઝે સેકન્ડોમાં ઠંડક માટે ભારતના સૌથી પહોળા સ્પ્લિટ એર કંડિશનર લોન્ચ કર્યા છે

ક્રુઝે સેકન્ડોમાં ઠંડક માટે ભારતના સૌથી પહોળા સ્પ્લિટ એર કંડિશનર લોન્ચ કર્યા છે


૨૭વર્ષ કરતાં વધારે વર્ષો થી,અમે વિશ્વ – કક્ષા ના ઠંડકપ્રેરકઉપાય અત્યાધુનિક ટેકનોલોજી વડે માત્ર તમારા માટે જ બનાવી રહ્યા છીએ. ભારત ના અગ્રણી એર – કન્ડીશનીંગનિર્માતા માંથી એક,અમે નવીન ઠંડકઆપનાર ઉપકરણો અને પર્યાવરણને અનુકૂળ સાધનો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
ક્રૂઝ કંપનીના ઉત્પાદન તેની બિલ્ડ-ટુ-લાસ્ટ ગુણવત્તા માટે,કાર્યક્ષમ અને ઉમદા કામગીરી માટે તેમજ તમારી અને તમારા પરિવાર ની કાળજી ને પ્રાધાન્ય આપવા માટે પ્રખ્યાત છે.અમારા ઉત્પાદન ૨૮વ્યાપક વિશ્વસનીય પરીક્ષણ માંથી જઈને વૈશ્વિક પ્રમાણપત્ર મેળવવા પાત્ર બને છે.

મિશન
ક્રુઝ કંપની ગ્રાહકોના માટેવ્યક્તિગત ઉત્તમ હવા ગુણવત્તાલાવવા માટે તેમજ બિઝનેસને પૂરા વિશ્વ માં ઉચ્ચત્તમટેકનોલોજીઅનેઇજનેરસાથે ચલાવવામાટે પ્રતિબદ્ધછે. તે રોજિંદા જીવનને ઉન્નત “એક કળાસ્વરૂપ” કરવા માટે પ્રતિબદ્ધછે.
આવી કુખ્યાત ક્રુઝ કંપની દ્વારા સેકંડ માં ઠંડક માટે ભારત માં સૌથી પહોળાં સ્પિલ્ટ એર કન્ડીશનર લોન્ચ કરવામાં આવીરહ્યા છે.તેની રેન્જ માં ૨.૪ ટન, ૨.૫ ટન અને ૩ ટન ના મોડેલ નો સમાવેશ થાય છે.
આ રેન્જ ComfortQool ૫૦૦ 
તેની ખાસિયતો
•    અતિ ઉચ્ચ ઠંડક પ્રેરક ક્ષમતા
•    એરા સેન્સ ઇન્ટેલિજ્સ
•    રજકણ ગરણી (dust filter)
રજકણ (dust) કાઢીનેતમારાઘરનેઠંડુઅનેચોખ્ખુંરાખે
•    બ્લૂ – ટેક રક્ષણ (blue-tec protection)
         AC નુંભેજથીથતું નુકસાન ઘટાડીને તેની આવદાતેમજ કાર્યક્ષમતાઅને પ્રદર્શનવધારે 
•    ૩ ph વોલ્ટેજ સામે ફાયદો(3 ph advantage)
•    પારસ્પરિકકોમ્પ્રેસર
•    એર ડ્રાઇવ૫૦ફુટસુધી
•    હેવીડ્યુટીઆઉટડોર યુનિટ
•    અતિ લાંબી એર ફ્લોજેથી એક જ એરકોન ની જરૂર પડે



મોડેલ

CQ530CS

CQ536CS

ઠંડક ક્ષમતા

૨.૫ટન

૩ટન

કલર

સફેદ

સફેદ

કિંમત

૬૫,૯૦૦/-

૭૨,૯૦૦


ડિઝાઈન
CQ500 ની પાવરફૂલ એરો ડિઝાઈન ટનલ એરફ્લો ને ૫૦ft સુધી વધારે છે.
ડિજિટલ રીડઆઉટ આવશ્યક માહિતી ને દુર થી વાંચી શકાઈ તેવી રીતે રાખે છે જે એક મોટા રેસ્ટોરન્ટ કે મોટા હોલ માટે આવશ્યક સગવડ છે.બ્રસ કરેલ ક્રોમ હાઈલાઈટ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માં ઉમેરો કરે છે.
ટેકનોલોજી
ટ્રોપીકલ X કોમ્પ્રેસર
૫૦°C પર પણ ઉચ્ચ પ્રદર્શન માટે અતિ શક્તિશાળી કોમ્પ્રેસર,શ્રેષ્ઠ કુલિંગ રોટરી કોમ્પ્રેસર,ઝડપી સારી ઠંડક માટે અલ્ટ્રા ફાસ્ટ ટ્રોપીકલ કોમ્પ્રેસર થી સજજ.૫૦°C પર પણ લાંબા સમય સુધી ચાલતી સમાન રૂપે ઠંડક અને વધારે હવા પહોંચાડે છે. 

CQ530CS


ઉત્પાદન નો પ્રકાર

GRANDE SPLIT

ઠંડક ક્ષમતા

૨.૫ટન

વીજ પુરવઠો (IDU)

૨૨૦-૨૪૦V, ૫૦Hz   ૧ph

વીજ પુરવઠો(ODU)

૩૮૦-૪૧૫V, ૫૯Hz   ૩ph

પરિમાણ અને વજન

ઇન્ડોર યુનિટ(પ × × ઉ)

વજન

૧૧૭૮×૨૫૩×૩૨૬ mm

૧૭.૫kg

આઉટડોર યુનિટ (પ × × ઉ)

વજન

૧૦૪૦×૪૪૯×૬૯૫mm

૭૬kg

CQ6536CS

ઉત્પાદન નો પ્રકાર

GRANDE SPLIT

ઠંડક ક્ષમતા

૩ટન

વીજ પુરવઠો (IDU)

૨૨૦-૨૪૦V, ૫૦Hz   ૧ph

વીજ પુરવઠો(ODU)

૩૮૦-૪૧૫V, ૫૯Hz   ૩ph

પરિમાણ અને વજન

ઇન્ડોર યુનિટ(પ × × ઉ)

વજન

૧૩૫૦×૨૫૩×૩૨૬ mm

૨૦kg

આઉટડોર યુનિટ (પ × × ઉ)

વજન

૧૦૪૦×૪૪૯×૬૯૫mm

૭૮kg

AC ક્રુઝ નું જ શા માટે 
તે તમારા ઘર ની હવા ની ગુણવત્તા સુધારવા માટે મદદગાર સાબિત થઈ શકે છે કારણ કે તે ૭સ્ટેપ એર ફિલ્ટર સીસ્ટમ સાથે આવે છે.  આ AC  ઠંડક માટે જ નહીં પણ હવા ની ગુણવત્તા સુધારવા માટે પણ ઉપયોગી છે.એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) એ હવા પ્રદૂષણ નું પ્રમાણ દર્શાવે છે જે તે જગ્યા નું.આપડે માત્ર AQI એ બહાર ની હવા નું જ વિચારી છીએ પણ ઘર ની અંદર ની હવા નું પણ એટલું જ મહત્વ છે.ઘર ની અંદર ની હવા ફર્નિચર ની રજ તેમજ ગેસ સ્ટવ માંથી આવતો ગેસ દ્વારા ઘર ની હવા પ્રદૂષિત થાય છે.જો તમે પાલતુ પ્રાણીઓ ઘર માં રાખ્યા હોય તેના જંતુ પણ હવા માં પ્રદૂષણ ફેલાવે છે.આ નથી તમને શ્વસન તંત્ર ની બીમારી થઈ શકે છે.રોજ મરોજ ના સાફ સફાઈ થી એકઠી થયેલી ધૂળ ને અમુક હદ સુધી ઘટાડી શકાય છે પરંતું તમારે ઝીણા કણો થી કાળજી લેવા માટે હેવી ડ્યુટી એર પ્યોરિફાયર ની જરૂર પડે છે.આ માટે એર કન્ડીશન એક યુનિટ છે.

ક્રુઝ ACતેમાં મદદ કરી શકે છે,તેની ૭સ્ટેજ એર પ્યોરીફાઈ સિસ્ટમ નીચે મુજબ છે
1)    VOC ફિલ્ટર (VOC અસ્થિર કાર્બનિક સંયોજનો)
તે એરબોર્નઝેરી સંયોજનો દુર કરે છે
2)    એક્ટિવ કાર્બન ફિલ્ટર
તે દુર્ગંધને સોષી લે છે. વધારે ભેજ થી ઓરડા નીદુર્ગંધ તેમજ લાંબા સમયથીબંધ પડેલા રૂમ ની દુર્ગંધ દૂર કરવા માટેઉપયોગી છે.
3)    Catechin ફિલ્ટર
Catechin એ કુદરતીએન્ટીઓક્સડન્ટછે. ક્રુઝ AC એનેઘર અંદર ની હવા માંથી ફિલ્ટર કરે છે. જેનાથી તમારારૂમ નું ઓક્સિજનનું સ્તરસુધરે
4)    સિલ્વર ION ફિલ્ટર
ભેજ ને દૂર કરે છે,બિન ઉપયોગી ભેજ જે તમારા રૂમ માં છે
5)    PM ૨.૫ફિલ્ટર
અતિ બારીક(૨.૫માઈક્રોન) ની રજ અને વાઇરસસામે રક્ષણ આપે છે
6)    HD ફિલ્ટર
અતિ ઉચ્ચ ઘનતાવળી હાનિકારક ધૂળ (૧૦માઇક્રોન) અને જંતુ થી રક્ષણ આપે છે
7)    બેક્ટેરયાફિલ્ટર
તે હાનિકારક બેક્ટેરિયાને ઘર અંદર ની હવા માંથી દુર કરે છે

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2022 05:48 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK