Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના મુખ્ય પ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાતે

ગુજરાતના મુખ્ય પ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાતે

01 December, 2021 12:24 PM IST | Ahmedabad
Agency

ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક) સિટીની મુલાકાત લઈને એમાં નિર્માણ પામી રહેલા બુલિયન એક્સચેન્જ, ઍરક્રાફ્ટ લીઝિંગ અને શિપ લીઝિંગ બિઝનેસ ઍક્ટિવિટી સહિતના નવા ઇનિશ્યેટિવ વિશે માહિતી મેળવી હતી. 

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આવેલા હીરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટૉક એક્સચેન્જની મુલાકાત લીધી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આવેલા હીરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટૉક એક્સચેન્જની મુલાકાત લીધી હતી.


ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ગિફટ (જીઆઇએફટી - ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક) સિટીની મુલાકાત લઈને એમાં નિર્માણ પામી રહેલા બુલિયન એક્સચેન્જ, ઍરક્રાફ્ટ લીઝિંગ અને શિપ લીઝિંગ બિઝનેસ ઍક્ટિવિટી સહિતના નવા ઇનિશ્યેટિવ વિશે માહિતી મેળવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 12:24 PM IST | Ahmedabad | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK