ટ્રેનમાં કુલ ૧૪૭ મુસાફરો હતા. ૧૦માંથી ૮ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા, જેમાંથી છેલ્લો ડબ્બો જમીન પર આડો પટકાયો હતો.
અમેરિકામાં ટ્રેન ખડી પડી : ત્રણનાં મૃત્યુ, ૫૦ને ઈજા
અમેરિકામાં શનિવારે શિકાગોથી મૉન્ટાના જતી ઍમ્ટ્રેક ટ્રેન જૉપ્લીન ખાતે ખડી પડતાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. ટ્રેનમાં કુલ ૧૪૭ મુસાફરો હતા. ૧૦માંથી ૮ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા, જેમાંથી છેલ્લો ડબ્બો જમીન પર આડો પટકાયો હતો.