આ ખાડા ગઈ કાલે સુધરાઈએ ભર્યા હતા
તસવીરો : સમીર માર્કન્ડે અને સૈયદ સમીર અબેદી
બુધવારે-ગુરુવારે પડેલા વરસાદને લીધે લોકમાન્ય ટિળક ટર્મિનસની બહાર રસ્તા પર જબરદસ્ત ખાડા પડી ગયા હતા. આ ખાડા ગઈ કાલે સુધરાઈએ ભર્યા હતા, પણ કામની ક્વૉલિટી જોતાં એ કેટલા દિવસ ટકે છે એ સૌથી મોટો સવાલ છે.