Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કૉન્ગ્રેસ કી લૂટ ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી

વડા પ્રધાને કહ્યું કે કૉન્ગ્રેસની નજર તમારી કમાણી, તમારાં મકાન, ખેતર અને સંપત્તિ પર છે; તેઓ તમારી સંપત્તિનો એક્સ-રે કરશે અને માતાઓ અને બહેનો પાસેથી સ્ત્રીધન પણ લઈ લેશે અને તમે જાણો જ છો કે એ કોને આપશે

25 April, 2024 09:18 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અમે ચૂંટણી પંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે એના પર ભરોસો રાખવો પડશે

VVPAT પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખીને કહ્યું... અમે ચૂંટણી પંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે એના પર ભરોસો રાખવો પડશે

25 April, 2024 08:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

લગ્નમાં બહેનને ટીવી અને વીંટી આપવાને મુદ્દે કકળાટ : પત્નીએ પતિને મરાવી દીધો

આશરે એક કલાક સુધી તેને માર મારવામાં આવ્યો હતો

25 April, 2024 08:21 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

Lok Sabha Election 2024: રાયબરેલીમાંથી પ્રિયંકા તો અમેઠીમાંથી કોણ? ભાઈ કે પતિ?

Lok Sabha Elections 2024: અમેઠીથી રૉબર્ટ વાડ્રા ચૂંટણી લડશે એવી ચર્ચાને વેગ મળ્યો છે. અમેઠી અને ગૌરીગંજ કૉંગ્રેસ ઑફિસની બહાર રૉબર્ટ વાડ્રાને લઈને પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

24 April, 2024 04:57 IST | Amethi | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

પૌંઆ, જલેબીની ફાઇલ તસવીર

મત આપો અને ફ્રીમાં માણો પૌઆ-જલેબી અને આઇસક્રીમ! જાણો, ક્યાં અને કેવી છે શરતો

Lok Sabha Election 2024: ઈન્દોરમાં વહેલી તકે મતદાન કરનાર લોકોને પૌઆ, જલેબી, આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્યપદાર્થો મફતમાં પીરસવામાં આવશે.

24 April, 2024 10:14 IST | Indore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૧ જૂનથી લાગુ થશે ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો

ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હવે RTOનો ધક્કો ખાવો નહીં પડે, ઍપ્લિકેશન ઑનલાઇન થઈ જશે

24 April, 2024 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હીટવેવ

શુક્રવારે હીટવેવની ચેતવણી

બીજા તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવાની આશંકા

24 April, 2024 07:44 IST | Delhi | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

જૈન સંતોએ નરેન્દ્ર મોદીને આપ્યા વિજયી ભવના આશીર્વાદ

મહાવીર જન્મકલ્યાણકના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ૨૫૫૦મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ‌્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે એક વિશેષ સ્ટૅમ્પ અને સિક્કો પણ રિલીઝ કર્યાં હતાં.
22 April, 2024 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અરવિંદ કેજરીવાલ

વિડિયો-કૉન્ફરન્સિંગથી રોજ મેડિકલ તપાસ માટેની કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી

એને બદલે દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે AIIMSના ડૉક્ટરોની પૅનલ ગઠિત કરવાનો આપ્યો આદેશ

23 April, 2024 08:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીને કારણે કુલ નવ લાખ ટેમ્પરરી નોકરીઓ ઊભી થશે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ૨ લાખ લોકોને નોકરી મળી

23 April, 2024 07:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાળાંઓ માટે વિખ્યાત અલીગઢમાં ગઈ કાલે યોજાયેલી ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનોખો મેમેન્ટો આપતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ.

અતીતનો આયનો બતાવ્યો એટલે મરચાં લાગ્યાં

કૉન્ગ્રેસ દેશની સંપત્તિ ઘૂસણખોરોમાં વહેંચી દેશે, તમારું મંગળસૂત્ર પણ નહીં છોડે એવાં નરેન્દ્ર મોદીનાં વિધાનો વિશે વિવાદ થયો તો BJPએ કહ્યું...

23 April, 2024 07:22 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

શોભા કરંદલાજે અને ભાજપ મહિલા મોરચાએ હુબલી હત્યા કેસ સામે કર્યું વિરોધ પ્રદર્શન

શોભા કરંદલાજે અને ભાજપ મહિલા મોરચાએ હુબલી હત્યા કેસ સામે કર્યું વિરોધ પ્રદર્શન

હુબલીમાં કોંગ્રેસના કાઉન્સિલરની પુત્રી નેહા હિરેમથની હત્યા બાદ દેશ આક્રોશમાં છે. રાજ્યમંત્રી શોભા કરંદલાજે અને ભાજપ મહિલા મોરચાએ બેંગલુરુમાં હુબ્બલી હત્યાની ઘટના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેહાની યાદમાં પ્રદર્શનકારીઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રી નેહા હિરેમઠ (૨૪)ની ૧૮ એપ્રિલના રોજ તેના ક્લાસમેટ દ્વારા કોલેજ પરિસરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી શોભાએ જણાવ્યું હતું કે, “નેહા હિરેમથની હત્યા કોલેજ કેમ્પસની અંદર થઈ હતી. રાજ્ય સરકાર તેમની સામે કોઈ પગલાં લઈ રહી નથી અને તેઓ આ કેસને બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કારણ કે, સિદ્ધારમૈયા હવે  લઘુમતીઓને ખુશ કરવા અને તેમના મત મેળવવા માટે વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે, સરકાર નેહા હિરેમથની હત્યાને સરળ રીતે લઈ રહી છે...”

24 April, 2024 01:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK