Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાંદરા પણ પાણી પીધા પછી નળ બંધ કરે છે, તમે?

વાંદરા પણ પાણી પીધા પછી નળ બંધ કરે છે, તમે?

Published : 09 June, 2026 12:23 PM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે જળ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વાંદરાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તરાખંડ પોલીસે જળ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વાંદરાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. વિડિયોમાં વાંદરો એક નળમાંથી પાણી પી રહ્યો છે. પાણી પીધા પછી મન્કી આજુબાજુમાં જુએ છે અને પછી નળ બંધ પણ કરી દે છે. પોલીસે કૅપ્શનમાં લખ્યું છે, ‘નળ બંધ કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. જો પ્રાણીઓ પણ આ સમજી શકતા હોય તો આપણામાં તો જાગૃતિ હોવી જ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:23 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK