° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


મંગળ ગ્રહ પર વસંત

30 June, 2022 09:07 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦ માર્ચે લેવામાં આવેલા ફોટો મંગળની ધરતી પર સફેદ ઝિગ-ઝૅગના પૅચવર્ક દર્શાવે છે

મંગળ ગ્રહ પર વસંત Offbeat

મંગળ ગ્રહ પર વસંત

મંગળ ગ્રહ પર વસંત ઋતુ ચાલી રહી છે જે એની ફરતેના હાઈ રેઝલ્યુશન ઇમેજિંગ એક્સપરિમેન્ટ (હાઇરાઇઝ) કૅમેરાના નવા ફોટો દર્શાવે છે. ૩૦ માર્ચે લેવામાં આવેલા ફોટો મંગળની ધરતી પર સફેદ ઝિગ-ઝૅગના પૅચવર્ક દર્શાવે છે, જેના પરથી એવું લાગે છે કે મંગળ પર વસંત ચાલી રહી છે જેમાં મંગળ ગ્રહ પર છુપાયેલાં જળાશયો મંગળની સપાટી પર દેખાય છે. મંગળની સપાટી બનાવવામાં પાણી અને સૂકા બરફ બન્નેની ભૂમિકા છે. જમીનમાં જામેલો બરફ જમીનને બહુકોણમાં વિભાજિત કરે છે. વસંત દરમ્યાન આ બરફ ગૅસમાં પરિવર્તિત થાય છે. પરંતુ જમીન પર નિશાન છોડી જાય છે. નાસાએ ૨૦૦૬થી ફોટો લેવાનું શરૂ કર્યું હતું, જેને લીધે ઘણાબધા ફોટોઝ ભેગા થયા છે. 

30 June, 2022 09:07 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૮૬ દિવસમાં બસ-ટ્રેન દ્વારા ૬૧,૪૪૫ કિમી પ્રવાસ કરી દિલ્હીવાસીએ બનાવ્યો રેકૉર્ડ

સુમીત ગુપ્તાએ ૧૧ સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે ૬૦,૦૦૦ કિલોમીટરથી વધુ પ્રવાસ કર્યો છે

19 August, 2022 08:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આને કહેવાય ધારદાર સ્ટન્ટ

આર્ટિસ્ટે ભાલા જેવા હથિયારની ધાર પર પોતાની જાતને મૂકી દીધી હતી

19 August, 2022 08:19 IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

જરા હટકે

ગઈ કાલે ઇન્ડોનેશિયાના ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી હતી

19 August, 2022 08:16 IST | Banda Aceh | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK