ડૉગીના વિડિયો જોવા ગમતા હોય એવા નેટિઝન્સ માટે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક ડૉગીમમ્મા તેના નાના પપી માટે એનું ફેવરિટ રમકડું લઈ આવે છે.
એક ડૉગીમમ્મા તેના નાના પપી માટે એનું ફેવરિટ રમકડું લઈ આવી
ડૉગીના વિડિયો જોવા ગમતા હોય એવા નેટિઝન્સ માટે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક ડૉગીમમ્મા તેના નાના પપી માટે એનું ફેવરિટ રમકડું લઈ આવે છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા આ વિડિયોમાં દિતા નામની આ ડૉગી તેના પપી માટે એનું પસંદગીનું રમકડું મોઢામાં પકડીને લઈ આવે છે અને તેના પપીની બાજુમાં મૂકે છે. મે મહિનાની ૨૩ તારીખે અપલોડ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૫૦૦૦ લાઇક્સ મળી છે