° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Folk Singer

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

KINJAL DAVE: નવા ગીતોની મોજથી મલકાતી રહે છે આ સુરીલી ગાયિકા

KINJAL DAVE: નવા ગીતોની મોજથી મલકાતી રહે છે આ સુરીલી ગાયિકા

ગાયિકા કિંજલ દવેને કોણ નથી ઓળખતું, ચાર ચાર બંગડી વાળી ગાડીના ગીતથી તેને જે સફળતા મળી છે તેની તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. જોઇએ લોક લાડીલી કિંજલની મજાની તસવીરો, જાણીએ તેના વિશે કેટલીક મજાની વાતો. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

01 October, 2020 01:01 IST |
નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

નીરવ બારોટ- એક એવા લોકગાયક જે પોતાના શ્રોતાઓને જ માને છે પોતાના ભગવાન. જે કહે છે કે "શ્રોતાઓ છે તો હું છું અને હું જે પણ છું તે મારા શ્રોતાઓના કારણે છું." જાણો તેમના વિશેની અજાણી વાતો....  જણાવીએ કે તાજેતરમાં જ આપણાં લોકલાડીલા નીરવ બારોટનો જન્મદિવસ હતો. શહેરમાં વાતાવરણ થંડીથી મદમસ્ત હતું ત્યારે આપણાં લાડીલા આ લોકગાયકે જરૂરિયાત મંદ લોકોને ધાબડા ઓઢાડી પોતાનાથી બનતી સહાય કરી. ઇશ્વર તેમને આવા કાર્યો કરવાની શક્તિ સતત આપ્યા કરે તેવી પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

11 February, 2020 01:59 IST |
એ ગાયકો જેમણે સાચવ્યો છે ગુજરાતનો સમૃદ્ધ લોક સંગીતનો વારસો

એ ગાયકો જેમણે સાચવ્યો છે ગુજરાતનો સમૃદ્ધ લોક સંગીતનો વારસો

ગુજરાત લોક સાહિત્ય અને લોક સંગીનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આજે આપણે વાત કરીશું એવા કલાકારોની જેમણે આ વારસાને સાચવ્યો છે.

23 June, 2019 02:20 IST |
ઈશાની દવેઃ પ્રફુલ્લ દવેની આ ટેલેન્ટેડ દીકરી જીતી રહી છે લોકોના દિલ

ઈશાની દવેઃ પ્રફુલ્લ દવેની આ ટેલેન્ટેડ દીકરી જીતી રહી છે લોકોના દિલ

કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે..જાણીતા ગુજરાતી ગાયક પ્રફુલ્લ દવેની પુત્રી ઈશાની દવે માટે આ કહેવત સાચી પડે છે. ઈશાની પિતાના વારસાને આગળ વધારી રહી છે. (તસવીર સૌજન્યઃ ઈશાની દવે ફેસબુક)

24 May, 2019 01:08 IST |

વિડિઓઝ

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

01 March, 2021 12:01 IST |
Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:40 IST |
Nirav Barot: લોક સંગીત અને ભક્તિની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે આ યુવા કલાકાર

Nirav Barot: લોક સંગીત અને ભક્તિની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે આ યુવા કલાકાર

નિરવ બારોટ (Nirav Barot) શિવ ભક્ત લોક ગાયક છે, તેમના આગવા લહેકામાં તે અનેક મજાની રજુઆતો તે રિલીઝ કરતા રહે છે. માતાજીના ડાકલા હોય કે કંઇક બીજું પણ ગળથુથીમાં મળેલી કળાને સતત ઉજાગર કરવાનું ચૂકતા નથી. જાણો નિરવ બારોટ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના આ ઇન્ટરવ્યુમાં.

21 December, 2020 11:48 IST |
Arvind Vegda: એક સમયે સેલ્સ માર્કેટિંગમાં પણ દોડાં કર્યાં, હવે છે ફોક સ્ટાર

Arvind Vegda: એક સમયે સેલ્સ માર્કેટિંગમાં પણ દોડાં કર્યાં, હવે છે ફોક સ્ટાર

અરવિંદ વેગડા (Arvind Vegda) બહુ જ જાણીતું નામ છે તે માત્ર ફોક સિંગર નથી પણ એ છે ફોક આર્ટિસ્ટ અને રોકસ્ટારનું અનોખું ફોકસ્ટાર જેવું મિશ્રણ. તેમના લૂક્સની ચર્ચા પણ સતત થતી રહે છે, તેઓ જણાવે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કે કેવી રીતે તેમણે સંગીતની આ દુનિયામાં પોતાનું નામ ગજવ્યું. 

06 December, 2020 11:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK