° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Gujarati Actress

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

પૂજા ગોર

HBD પૂજા ગોરઃ સ્ક્રીન પર સીધી સાદી દેખાતી ગુજરાતી અભિનેત્રી રિયલ લાઈફમાં છે હૉટ

ટેલિવિઝન સ્ક્રીન પર સીધી સાદી વહુનું પાત્ર ભજવતી ગુજરાતી અભિનેત્રી પૂજા ગોર (Pooja Gor)નો આજે એટલે કે ૧ જૂનના રોજ ૩૦મો જન્મદિવસ છે. તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક જાણી અજાણી વાતો. (તસવીર સૌજન્યઃ પૂજા ગોરનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

01 June, 2021 06:10 IST | Mumbai
બ્રિન્દા ત્રિવેદી

અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી જણાવે છે આવનારી હિન્દી ફિલ્મ ‘માસુમ સવાલ’ વિશે

નેશનલ અવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ (Hellaro) અને હિન્દી વૅબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (SCAM 1992: The Harshad Mehta Story) દ્વારા સફળતા મેળવનાર ગુજરાતી અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી (Brinda Trivedi) તેની આવનારી હિન્દી ફિલ્મ ‘માસુમ સવાલ: ધ અનબેરેબલ પેઇન’ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતો કરે છે.

13 May, 2021 11:54 IST | Mumbai
Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

ગુજરાતી ફિલ્મોમાં સૌથી લાંબી ઇનિંગ કોઈ હિરોઈને ખેલી હોય તો પ્રથમ સ્નેહલતાનું નામ આવે. તે સમયમાં સ્નેહલતાને બાદ કરતા બીજી કોઈ હિરોઈન આટલી વ્યસ્ત નહોતી અને અરૂણા ઈરાની હતી પણ ટૂંક સમય માટે જ હતી. ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મો મળી ત્યાં સુધી જ તેમણે રસ લીધો. લાંબી ઈનિંગની હરોળમાં અત્યારે જો કોઈ હીરોઈનનું નામ મોખરે છે તો તે છે કિરણ આચાર્ય. તો આવો જાણીએ કિરણ આચાર્યના ફિલ્મી કરિયર વિશે અને વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું કરે છે અને કેવું જીવન જીવી રહી છે. તસવીર સૌજન્ય- Kiran Acharya Facebook Account

09 January, 2021 06:08 IST |
‘દેશ રે જોયા દાદા પરદેશ...’ એક્ટ્રેસ રોમા માણેક હાલ દેખાય છે આવા, જુઓ

‘દેશ રે જોયા દાદા પરદેશ...’ એક્ટ્રેસ રોમા માણેક હાલ દેખાય છે આવા, જુઓ

આજકાલ અર્બન ગુજરાતી મૂવીઝનો જમાનો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે. જોકે, વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે, જેનો એક સમયે દબદબો હતો અને તેઓ ઘણા ફૅમસ હતા. અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે, તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે. જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું. જે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ જેવી ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી, તો વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું રહે છે અને કેવું જીવન જીવી રહી છે.

08 January, 2021 05:39 IST |

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |
Jhinal Belani: જેનાં ગાલનાં ખંજન જ નહીં પણ મળતાવડો સ્વભાવ પણ છે USP

Jhinal Belani: જેનાં ગાલનાં ખંજન જ નહીં પણ મળતાવડો સ્વભાવ પણ છે USP

જિનલ બેલાણી (Jhinal Belani)નું સ્મિત તમને ક્લિન બોલ્ડ કરવા માટે પુરતું છે. એક્ટિંગ કરવાનો વિચાર આવ્યો તો ખરો પણ ઘરે કહેતાં જીવ નહોતો ચાલતો. વેબસિરીઝ અને ફિલ્મોમાં પોતાની એક્ટિંગના અજવાળાં પાથનારી જિનલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો, જાણો તેને કેમ ક્યારેય કોઇ અસલામતી નથી લાગતી. 

11 December, 2020 07:13 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK