° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Gujarati Artist

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

શાહબુદ્દીન રાઠોડઃ હૅટ અને હાસ્ય પર હથૌટીના માલિક, સનાતન શિક્ષકને જન્મદિને સલામ

શાહબુદ્દીન રાઠોડઃ હૅટ અને હાસ્ય પર હથૌટીના માલિક, સનાતન શિક્ષકને જન્મદિને સલામ

ડાયરા અને ગુજરાતી હાસ્યને જીવનારા દરેક જણાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ (Shahbuddin Rathod)નો પરિચય હોય જ. 9 ડિસેમ્બર 1937ના રોજ થાનગઢ, સુરેન્દ્ર નગરમાં જન્મેલા શાહબુદ્દીન રાઠોડે હાસ્યના આયામો ઠેર ઠેર પહોંચાડ્યા છે. કોઇપણ ગલીચ શબ્દો કે દ્વિઅર્થી વાતોનો વિના કલાકો સુધી લોકોને હસાવી શકનારા શાહબુદ્દીન રાઠોડના જન્મદિવસે તેમના વિશે જાણીએ ન જાણેલું. (તસવીરો - Facebook of Shahubddin Rathod)

09 December, 2020 01:27 IST |
શું તમને પણ લૉકડાઉનમાં મળી છે કૅક, એની માટેનો જુગાડ આ રીતે તો નથી થયો ને...

શું તમને પણ લૉકડાઉનમાં મળી છે કૅક, એની માટેનો જુગાડ આ રીતે તો નથી થયો ને...

કોરોના વાયરસને કારણે જ્યારે માત્ર દેશમાં જ નહીં પણ આખા વિશ્વના દેશોમાં લૉકડાઉન જાહેર છે ત્યારે આપણાં આ ગુજરાતી કલાકારો ઘરે બેઠાં પણ કેવી રીતે મનોરંજન પૂરું પાડી શકાય તેમ જ કેવી રીતે ક્રિએટિવ રહી શકાય તે અંગે સજાગ છે અને આ રીતે તેઓ લૉકડાઉનના સમયનો સદુપયોગ કેવી રીતે થાય તેનું ઉદાહરણ પ્રસ્તુત કરતાંની સાથે એક સરસ મેસેજ પણ આ શોર્ટફિલ્મ દ્વારા આપે છે. તો જાણો આ શોર્ટફિલ્મ અને તેમના કલાકારો વિશેની કેટલીક રસપ્રદ વાતો... વિવિધ સોશિયલ મિડીયામાં હાલ ઘણાં બધા વિષયો પર રમૂજી વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે મુંબઈના સુરેશ રાજડા સરના નાટ્યશિબિરના કારણે ભેગા થયેલા યુવાનોના ગ્રુપે એક મજેદાર વીડિયો બનાવ્યો છે જેનું નામ છે "લોકડાઉન કેક " 23 મિનિટની આ કોમેડી સ્ક્રિપ્ટ ના લેખક-દિગ્દર્શક રશ્મિન જોષીએ કહ્યું હતું કે ‘અમિતાભના કાલા ચશ્માવાળો વિડિયો જોયા બાદ મારા મનમાં પણ આવો જ કંઈક વિડિયો બનાવવાનો વિચાર રમી રહ્યો હતો. એવામાં મારા મિત્રની પત્નીએ એના જન્મદિવસ કંઈક અલગ કરવા માટેનો વિડિયો બનાવવા કહ્યું. બસ પછી તો શું એના જન્મ દિવસની કેક માટે બધા મિત્રો રખડીએ છીએ, સામાન ભેગો કરીએ છીએ, કેક બનાવતા મને નથી આવડતી એમ છતાં કેક બનાવીએ છીએ. આ બધા દ્વારા એક રમૂજી વિડિયો બનાવ્યો. જેનું એડીટીંગ ધૈર્ય ઠક્કર અને જીગર હડાએ કર્યુ હતું.’

01 May, 2020 02:46 IST |
હેમંત ચૌહાણથી ઓસમાણ મીર સુધીઃએક સમયે આ કામ કરતા હતા જાણીતા ગુજરાતી સેલિબ્રિટિઝ

હેમંત ચૌહાણથી ઓસમાણ મીર સુધીઃએક સમયે આ કામ કરતા હતા જાણીતા ગુજરાતી સેલિબ્રિટિઝ

હેમંત ચૌહાણ હોય કે પ્રફુલ દવે, વિક્રમ ઠાકોર હોય કે સાંઈરામ દવે, ગુજરાતના આ એવા કલાકારો છે, જે ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે. જો કે રસપ્રદ વાત એ છે કે પોતાની કલાથી ગુજરાતીઓને ઘેલું લગાડનાર કલાકારોનો પહેલો વ્યવસાય આ નહોતો. જાણો શું કરતા હતા ગુજરાતી કલાકારો  (Image Courtesy:ogle, Facebook)

23 April, 2019 08:13 IST |

વિડિઓઝ

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

01 March, 2021 12:01 IST |
Nirav Barot: લોક સંગીત અને ભક્તિની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે આ યુવા કલાકાર

Nirav Barot: લોક સંગીત અને ભક્તિની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે આ યુવા કલાકાર

નિરવ બારોટ (Nirav Barot) શિવ ભક્ત લોક ગાયક છે, તેમના આગવા લહેકામાં તે અનેક મજાની રજુઆતો તે રિલીઝ કરતા રહે છે. માતાજીના ડાકલા હોય કે કંઇક બીજું પણ ગળથુથીમાં મળેલી કળાને સતત ઉજાગર કરવાનું ચૂકતા નથી. જાણો નિરવ બારોટ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના આ ઇન્ટરવ્યુમાં.

21 December, 2020 11:48 IST |
Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) એક એવું નામ છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી મિડ-ડે સાથેનાં એક્સક્લુઝિલ ઇન્ટરવ્યુમાં તે પોતાની જર્નીની વાત કરે છે, યાદ કરે છે અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ અને લલકારે છે ફેન્સની ફરમાઇશ પણ અને માંડીને વાત કરે છે તેની મમ્મી સાથેનાં તેના કનેક્શનની..જાણો શું છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ...

07 October, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK