° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Gujarati Singer

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Happy Birthday : 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવેનો આજે છે જન્મ દિવસ

Happy Birthday : 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવેનો આજે છે જન્મ દિવસ

'ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે. કિંજલના "ઓ સાયબા", "ગો ગો મારો ગોમ ધની", "ચાર બંગડી વાળી ઓડી" અને "સાંઢણી મારી" વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઈ છે. તેમના ગીતો યુટ્યુબ પર 10 લાખથી વધારે વાર જોવાયેલા છે. આજે કિંજલ દવે પોતાના ગીતોને લઈને ગુજરાતીઓના દિલમાં છવાઇ ગઇ છે. તો આવો જાણીએ એમના વિશેની અજાણી વાતો અને તસવીરો પર કરો એક નજર

24 November, 2020 08:28 IST |
HBD Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુ-ટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

HBD Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુ-ટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

જોનિતા ગાંધી, આ નામ તમે ગુગલ કરશો તો તરત જ તેના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલની લિંક આવી જશે. યુટ્યુબ પર જોનિતાના 4 લાખ કરતા વધુ સબસ્ક્રાઈબર છે. જોનીતા આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. જોનીતાનો બર્થ-ડે 23 ઑક્ટોબર 1989ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. બોલીવુડના કવર સોંગ માટે ફેમસ થયેલી જોનિતા મૂળ ગુજરાતી છે. જુઓ જોનિતાના ગ્લેમરસ ફોટોઝ (Image Courtesy: Jonita Gandhi Instagram)

23 October, 2020 07:48 IST |
Photos: આવો છે મણિરાજ બારોટની દીકરી 'રાજલ બારોટ'નો અંદાજ

Photos: આવો છે મણિરાજ બારોટની દીકરી 'રાજલ બારોટ'નો અંદાજ

સનેડો ગીત આપીને આખા ગુજરાતીઓમાં સિંગર મણિરાજ બારોટ અમર થઈ ગયા. હવે તેમની પુત્રી રાજલ બારોટ પણ પિતાના જ રસ્તે ચાલી રહી છે. કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. રાજલનો જન્મ 20 ઑક્ટોબર 1993ના રોજ પાટણથી થોડે દૂર આવેલા બાલવા ગામમાં થયો હતો. રાજલ બારોટ પણ પિતાની જેમ જ સૂર રેલાવી રહી છે. જાણો મણિરાજ બારોટની પુત્રી વિશે (Image Courtesy : Rajal Barot Instagram)

21 October, 2020 09:18 IST |
Navratri 2020: ભૂમિ ત્રિવેદીના આ આઉટફિટ તમને આપશે કમ્પલીટ નવરાત્રી વાઈબ્સ

Navratri 2020: ભૂમિ ત્રિવેદીના આ આઉટફિટ તમને આપશે કમ્પલીટ નવરાત્રી વાઈબ્સ

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે નવરાત્રી પર્વની ઉજવણી વર્ચ્યુલ કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. આજથી શરૂ થયેલા નવરાત્રી ઉત્સવની વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ સહુએ ઘરમાં રહીને સુરક્ષિત રીતે શરૂ કરી દીધી છે. ભલે વર્ચ્યુલ ઉજવણી હોય પણ તે આઉટફિટ વગર તો અધૂરી જ છે. ગાયિકા ભૂમિ ત્રિવેદીના આઉટફિટ આપણને નવરાત્રીના કમ્પલીટ વાઈબ્સ આપે છે. નજર કરીએ ભૂમિ ત્રિવેદીની નવરાત્રી લૂક-બુક પર અને તેના પરથી પ્રેરિત થઈને કરી લઈએ વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ. (તસવીર સૌજન્ય: ભૂમિ ત્રિવેદીનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 October, 2020 04:22 IST |

વિડિઓઝ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:40 IST |
Priya Saraiya: મધુર અવાજ, હુંફાળા શબ્દોની સ્વામીની પ્રિયા સરૈયાની જાણવા જેવી જર્ની

Priya Saraiya: મધુર અવાજ, હુંફાળા શબ્દોની સ્વામીની પ્રિયા સરૈયાની જાણવા જેવી જર્ની

પ્રિયા સરૈયા (Priya Saraiya) અને સાયબો...આ બંન્નેને અલગ કરાય તેમ નથી. કઇ રીતે દોસ્તી પરિણમી પ્રેમમાં અને કઇ રીતે ગાયકી અને ગીતકારી બંન્નેમાં ફાવટ જાળવી રાખી છે પ્રિયા સરૈયાએ જાણો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં.

15 January, 2021 10:57 IST |
Arvind Vegda: એક સમયે સેલ્સ માર્કેટિંગમાં પણ દોડાં કર્યાં, હવે છે ફોક સ્ટાર

Arvind Vegda: એક સમયે સેલ્સ માર્કેટિંગમાં પણ દોડાં કર્યાં, હવે છે ફોક સ્ટાર

અરવિંદ વેગડા (Arvind Vegda) બહુ જ જાણીતું નામ છે તે માત્ર ફોક સિંગર નથી પણ એ છે ફોક આર્ટિસ્ટ અને રોકસ્ટારનું અનોખું ફોકસ્ટાર જેવું મિશ્રણ. તેમના લૂક્સની ચર્ચા પણ સતત થતી રહે છે, તેઓ જણાવે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કે કેવી રીતે તેમણે સંગીતની આ દુનિયામાં પોતાનું નામ ગજવ્યું. 

06 December, 2020 11:39 IST |
Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) એક એવું નામ છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી મિડ-ડે સાથેનાં એક્સક્લુઝિલ ઇન્ટરવ્યુમાં તે પોતાની જર્નીની વાત કરે છે, યાદ કરે છે અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ અને લલકારે છે ફેન્સની ફરમાઇશ પણ અને માંડીને વાત કરે છે તેની મમ્મી સાથેનાં તેના કનેક્શનની..જાણો શું છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ...

07 October, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK