° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


Television Show

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Bigg Boss 14 વિજેતા રુબિના દિલૈકની આવી છે લાઇફ જર્ની

Bigg Boss 14 વિજેતા રુબિના દિલૈકની આવી છે લાઇફ જર્ની

ટીવી જગતની 'છોટી બહૂ' અને 'કિન્નર બહૂ'ના નામથી પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક(Rubina Dilaik) આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. ટેલિવિઝન શૉ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી'(Shakti: Astitva Ke Ehsas Ki)માં એક કિન્નરનો રોલ ભજવીને દરેકના દિલ જીતનાર રૂબિના હવે શૉનો ભાગ નથી, પણ તે છતાં તે આ શૉના નામથી જાણીતી છે. રૂબિનાએ વર્ષ 2018માં એક્ટર અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. શૉમાં સાદી દેખાતી રૂબિના અસલ જીવનમાં ઘણી બોલ્ડ અને હોટ છે. આ વાતનો પૂરાવો છે, એનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ. અભિનેત્રીએ ગઈ કાલે જ બિગબૉસ 14નો ખિતાબ પોતાને નામે કર્યો છે. તસવીર સૌજન્ય- રૂબિના દિલૈક ઈન્સ્ટાગ્રામ

22 February, 2021 01:06 IST |
'Namak Ishq Ka'માં જોવા મળશે મોનાલિસાનો જલવો, આ છે એનો ડ્રીમ રોલ

'Namak Ishq Ka'માં જોવા મળશે મોનાલિસાનો જલવો, આ છે એનો ડ્રીમ રોલ

'નમક ઈશ્ક કા' સીરિયલમાં એક મહત્વપૂર્ણ પાત્રમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા નજર આવવાની છે. આ સીરિયલ સોમવારથી 7 ડિસેમ્બરના રોજ રાતે 9 વાગ્યે કલર્સ ટીવી પર જોવા મળશે. મોનાલિકાએ કહ્યું કે આ ટેલિવિઝન શૉમાં એનું પાત્ર એનો ડ્રીમ રોલ છે. તો ચાલો આપણે જાણીએ એના વિશે વધુ અને કરીએ એની સુંદર તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - મોનાલિસા ઈન્સ્ટાગ્રામ

07 December, 2020 07:10 IST |
તારક મહેતાની જૂની સોનૂના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા ફૅન્સના હોંશ, તમે પણ જુઓ

તારક મહેતાની જૂની સોનૂના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા ફૅન્સના હોંશ, તમે પણ જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ

05 December, 2020 06:29 IST |
Pics: આ છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હ્રિતિક રોશન સાથે કરી ચૂકી છે કામ, જુઓ

Pics: આ છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હ્રિતિક રોશન સાથે કરી ચૂકી છે કામ, જુઓ

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ તો ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ઝી ટીવીની સીરિયલ 'બનૂં મેં તેરી દુલ્હન' બાદ સ્ટાર પ્લસનો શૉ 'યે હૈ મોહબ્બતેં'માં પોતાની એક્ટિંગથી જલવો વિખેરનારી દિવ્યાંકા ત્રિપાઠીની બહેન પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. તેણે 2012માં રિલીઝ થયેલી હ્રિતિક રોશનની અગ્નિપથ જોઈ હશે. આ ફિલ્મમાં તેણે હ્રિતિક રોશની બહેનનો રોલ પ્લે કરનારી કનિકા તિવારી ટીવીની ગ્લેમરસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની કઝિન છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવે છે. તો જુઓ એની ગ્લેમરસ અંદાજ

05 December, 2020 11:26 IST |

વિડિઓઝ

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે  વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે. 

25 January, 2021 01:15 IST |
Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

અનુપમા સિરીયલને પગલે દરેક ડ્રોઇંગરૂમમાં સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહ ચર્ચાતું નામ બની ચૂક્યું છે ત્યારે આ રોમન શિલ્પ જેવા દેખાતા એક્ટર પાસેથી જાણીએ તેમનો મૉડલિંગ અને એક્ટિંગની જર્ની વિશે અને એમના અવાજમાં ગીત સાંભળવાનું ભૂલતા નહીં.

03 November, 2020 11:10 IST |
Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.

03 November, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK