° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Ahmedabad

લેખ

ગૌતમ અદાણી (ફાઈલ ફોટો)

જો આવું થાય તો IPLની અમદાવાદ ફ્રેન્ચાઈઝી મળી શકે છે અદાણી ગ્રુપને

ભારતમાં સટ્ટા પર પ્રતિબંધ છે અને CVC એ સટ્ટા સાથે સંબંધિત કંપનીમાં રોકાણ કર્યુ હોવાથી તેને અયોગ્ય ઠેરવી શકે છે.

27 October, 2021 05:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોતીપુર ગામમાં દારૂનું સેવન કરનારાઓને જેલમાં બંધ રાખવામાં આવે છે ( તસવીર: પાર્થ શાહ)

દારૂમુક્ત ગામ કરવા અનોખો પ્રયોગ, પાંજરે પુરાવાની શરમે દારૂડિયા બન્યા નિર્વ્યસની

આ ગામમા દારૂનું સેવન કરાનાઓને એક દિવસ જેલમાં બંધ રાખવામાં આવે છે અને 12000 હજારનો દંડ ફટકારવામાં આવે છે.

20 October, 2021 02:41 IST | Mumbai | Nirali Kalani
ઉમિયા માતાજી પરિવાર મહિલા સંગઠનના ચૅરપર્સન ડૉ. જાગૃતિ પટેલે અધિવેશનમાં ઉપસ્થિત સૌને શપથ લેવડાવ્યા હતા.

દીકરીઓને આઇએએસ-આઇપીએસ બનાવવા પાટીદાર સમાજે કમર કસી

માત્ર એક રૂપિયાની ટોકન ફી લઈને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ આપવાની પાટીદાર મહિલા અધિવેશનમાં કરાઈ ઘોષણા

20 October, 2021 01:12 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદથી ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા મિત્રો અત્યારે તો ફસાઈ ગયા.

ઈશ્વરના આશીર્વાદ કે સલામત હોટેલ પહોંચ્યા

ઉત્તરાખંડમાં સતત બે દિવસથી પડી રહેલા ભયંકર વરસાદને કારણે રુદ્રપ્રયાગની નજીક ફાટામાં ફસાયેલા અમદાવાદના પાંચ મિત્રોમાંના એક તેજસ બ્રહ્મભટ્ટ સેફ હોવા બદલ ભગવાનનો આભાર માને છે

20 October, 2021 08:28 IST | Ahmedabad | Shailesh Nayak
વિદ્યાર્થી ભવનનું વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરતના કાર્યક્રમ દરમ્યાન નરેન્દ્ર મોદી

સરદારનાં સંતાનોએ રાષ્ટ્ર પ્રથમનો જીવનમંત્ર અપનાવ્યો છે : મોદી

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલનું વડા પ્રધાને વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરત કર્યું

16 October, 2021 04:52 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પોતાની પત્ની અને માસૂમ દિકરીની હત્યા કરનાર તેજસ પટેલ.

ઘરજમાઈનો ઇગો હર્ટ થતા પત્ની, દીકરીની હત્યા કરી

આ જ છે વડોદરાના ડબલ મર્ડરનું સત્ય : પતિએ બંન્નેને આઇસ્ક્રીમમાં ઝેર ભેળવીને ખવડાવ્યું હતું

14 October, 2021 12:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સચિન, શિવાંશ

મૅરેજ, લિવ-ઇન, મર્ડર અને ટ્રૅજેડી

ગાંધીનગર પાસેથી મળી આવેલા કાનુડાની ઘટનામાં કરુણ વળાંક : શિવાંશની મમ્મીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને બૅગમાં પૅક કરી રસોડામાં મૂકીને પપ્પા સચિન ગાંધીનગર આવી ગયા હતા અને બાળકને તરછોડી દીધો હતો

11 October, 2021 09:44 IST | Ahmedabad | Shailesh Nayak
અમદાવાદની ઢાળની પોળમાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઝૂમ્યાં

Navratri 2021: અમદાવાદની પોળમાં ઓછી જગ્યામાં પણ ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ

અમદાવાદમાં ઢાળની પોળમાં ઓછી જગ્યામાં પણ ખેલૈયાઓ ગરબાના તાલ પર ઝૂમતાં જોવા મળ્યા હતાં.

11 October, 2021 07:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરઃ પલ્લવ પાલીવાલ

Navratri: શણગાર, રોશની અને ગરબાના રણકાર પર ખેલૈયાઓની રમઝટની આ તસવીરો છે અદ્ભૂત

નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મુકીને ગરબાના તાલ પર ઝૂમ્યાં હતાં. છેલ્લા નોરતે દરેકના મનમાંથી એક જ વાત નિકળેલી `ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે`  નવે નવ દિવસ શેરી અને સોસાયટીમાં ગરબાની જોરદા રમઝટ જોવા મળી હતી. દરેકના મોઢા પર એક વર્ષ બાદ ગરબા રમવા મળ્યું તેનો આનંદ છલકાતો હતો તો બીજી બાજુ નવરાત્રી પૂર્ણ થવાથી હવ ગરબા રમવા નહીં મળે તેનું ઓછું લાગી રહ્યું હતું. નવરાત્રી દરમિયાન દરેક શેરીએ ગરબાનો રણકાર અને તેના પર ખેલૈયાની ગરબા રમવાની મોજ એ એક અલગ ઉત્સાહીત માહોલ સર્જયો હતો, જેની એક ઝલક આપણે તસવીરોમાં જોઈએ.    

15 October, 2021 09:20 IST | Mumbai
Statue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ

Statue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરીના દિવસે વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ગુજરાતના કેવડિયા માટે આઠ ટ્રેન્સને લીલી ઝંડી બતાવી હતી. હવે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' (Statue of Unity) જોવા માટે કેવડિયા જવા માટે ટ્રેન્સ ઉપલબ્ધ છે. વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રીવા, ચેન્નઇ અને પ્રતાપનગર વગેરે સ્ટેશનોથી ઉપડનારી આ ટ્રેનનો અનુભવ કેવો હોઈ શકે છે તે દર્શાવવા તાજેતરમાં જ કેટલાક ગુજરાતી સેલિબ્રિટીઝ અને અગ્રણીઓ સાથે આ ટ્રેન અમદાવાદથી ઉપાડવામાં આવી હતી. જે કલાકારોએ આ જનશતાબ્દી એક્સપ્રેસથી કેવડિયાની મુલાકાત લીધી તેમાંના કેટલાક સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરી અને જાણ્યું કે કેવો રહ્યો તેમનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરીયન્સ. તેમણે શૅર કરેલી આ તસવીરો તમને આ પ્રવાસની ઝલક આપશે. 

21 January, 2021 10:03 IST |
Major Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા

Major Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા

આમ તો કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ પણ અમદાવાદની કાંકરિયા સ્ટ્રી ફૂડનો સૌથી પહેલો ક્લિન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ મળ્યો હતો, ગુજરાતમાં 11 ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ્ઝ છે અને તાજેતરમાં અમદાવાદના અર્બન ચોકને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબનું ટૅગ મળ્યું છે ત્યારે આપણે માણેકચોકને કેવી રીતે ભૂલી શકીએ. માણેકચોકને આવું કોઇ પ્રમાણ પત્ર તો નથી મળ્યું પણ ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકોએ માણેકચોકના અનુભવની પોતાની તસવીરો શૅર કરી અને કહ્યું કે આ તો એક ફીલિંગ છે, માત્ર સ્થળ નથી. હાલમાં રાત્રિ કર્ફ્યુને કારણે માણેકચોક તરફ દોસ્તોનાં વાહનો વળતા નથી ત્યારે પહેલાં દોસ્તો સાથે ત્યાં ગાળેલી તસવીરી ક્ષણો વાચકોએ ફરી મમળાવી. આમ પણ શિયાળાની રાતોમાં આ આઉટિંગ ડેફિનેટલી મિસ થાય જ. 

17 January, 2021 06:49 IST |
કચ્છમાં મોદી: ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર...

કચ્છમાં મોદી: ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરના રોજ એક દિવસીય કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે કહ્યું કે દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલે છે. પણ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની છે. ખેડૂતોની શંકાનું સમાધાન થાય તે માટે સરકાર 24 કલાક તૈયાર છે. એમ કીને મોદીએ આંદોલન પર ટોંણો મારતા કહ્યું કે, "ડેરીવાળા કૉન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે?" (તસવીર સૌજન્ય ANI)

15 December, 2020 06:33 IST |
Happy Birthday : 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવેનો આજે છે જન્મ દિવસ

Happy Birthday : 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવેનો આજે છે જન્મ દિવસ

'ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે. કિંજલના "ઓ સાયબા", "ગો ગો મારો ગોમ ધની", "ચાર બંગડી વાળી ઓડી" અને "સાંઢણી મારી" વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઈ છે. તેમના ગીતો યુટ્યુબ પર 10 લાખથી વધારે વાર જોવાયેલા છે. આજે કિંજલ દવે પોતાના ગીતોને લઈને ગુજરાતીઓના દિલમાં છવાઇ ગઇ છે. તો આવો જાણીએ એમના વિશેની અજાણી વાતો અને તસવીરો પર કરો એક નજર

24 November, 2020 08:28 IST |
અમદાવાદમાં ફરી કર્ફયૂ લાગતા આ મિમ્સ વાયરલ

અમદાવાદમાં ફરી કર્ફયૂ લાગતા આ મિમ્સ વાયરલ

ગુજરાતના અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે ગુજરાત સરકારે ગુરુવારે રાતથી અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ પાડી દીધું છે. આ સમાચાર જાહેર થવાની સાથે સોશ્યલ મીડિયામાં મિમ્સ વાયરલ થવા લાગ્યા હતા. (ફોટોઃ ટ્વીટર)

20 November, 2020 03:26 IST |
2 સ્ત્રીઓ, એક રોડ ટ્રીપ, 2 અલગ અનુભવ: એક મોટરસાયકલ તો બીજું એક્ટિવા

2 સ્ત્રીઓ, એક રોડ ટ્રીપ, 2 અલગ અનુભવ: એક મોટરસાયકલ તો બીજું એક્ટિવા

રચના પટેલ અને તેમની દિકરી નિકીતા પટેલના નામે એક અદભુત રેકોર્ડ છે. રચના પટેલે એક્ટિવામાં અમદાવાદથી લેહ-લદ્દાખનો પ્રવાસ કરનાર પ્રથમ મહિલા તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે લેહ-લદ્દાખમાં જનારી નિકીતા પટેલ વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાથી યંગેસ્ટ ફિમેલ મોટરસાયકલ રાઈડરનો ખિતાબ મેળવ્યો છે. રચનાબેન અને તેમની દિકરી નિકીતાએ તેમના આ પ્રવાસ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.  

04 November, 2020 09:31 IST |
HBD Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર

HBD Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર

સૂર જેનું જીવન છે. જેના લય અને તાલ પર શબ્દો નાચે છે. જેના મોર્ડન સંગીતની એક અલગ ઓળખ છે. જે ગુજરાતી અને હિન્દી સાથે અન્ય ભાષાઓમાં પણ ગાઈ જાણે છે. જે આજના યુવાનો માટે યુથ આઈકોન છે. અને એક જ ગીતથી જેમના ઘરે એવોર્ડની લાઈન લાગી છે. તેવા શ્રુતિ પાઠક. શ્રુતિ આજે પોતાનો 38મો જન્મ ઉજવી રહી છે. શ્રુતિનો જન્મ 27 ઑક્ટોબર 1982ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો છે. તો આવો કરીએ એમની સંગીત સફર અને સુંદર તસવીરો પર એક નજર

27 October, 2020 11:10 IST |

વિડિઓઝ

Rushad Rana: આ સોજ્જો પારસી છોકરો જણાવે છે પોતાનું ગુજરાત કનેક્શન

Rushad Rana: આ સોજ્જો પારસી છોકરો જણાવે છે પોતાનું ગુજરાત કનેક્શન

રૂષદ રાણા (Rushad Rana)ને તાજેતરમાં જ અનુપમા સિરીયલમાં એક મહત્વનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. લૉકડાઉનમાં શૂટ પર જવાની ફિલીંગથી માંડીને જ્યારે તે 90ના દાયકામાં હાઇસ્કૂલ સિરીયલ હિપ હિપ હુર્રેમાં આવતા રૂષદ રાણાએ જ્યારે માંડીને વાત કરી ત્યારે જાણવા મળ્યું તેમનું અમદાવાદ કનેક્શન.

19 December, 2020 10:35 IST |
કિશોરકાકાની એકદમ ‘ક્લાસ’ ‘પેલી વાતો’ સાંભળો, જાણવા જેવું અને નહીં જાણવા જેવું ઘણું મળશે Episode-45

કિશોરકાકાની એકદમ ‘ક્લાસ’ ‘પેલી વાતો’ સાંભળો, જાણવા જેવું અને નહીં જાણવા જેવું ઘણું મળશે Episode-45

કિશોરકાકાનું એવું છેને કે બસ તમે વિચારતા જ રહી જશો કે કેવું છે...અહં..તમે ખોટો અર્થ ના કાઢશો યાર...આવું બધું હું તો ના કહું આ કિશોરકાકા જ કહે છે...એમની પેલી સ્પેશ્યલ પેલી વાતોમાં...સાંભળો RJ હર્ષિલ સાથે

19 May, 2020 10:28 IST |
કિશોરકાકાની એકદમ ‘ક્લાસ’ ‘પેલી વાતો’ સાંભળો, જાણવા જેવું અને નહીં જાણવા જેવું ઘણું મળશે Episode-44

કિશોરકાકાની એકદમ ‘ક્લાસ’ ‘પેલી વાતો’ સાંભળો, જાણવા જેવું અને નહીં જાણવા જેવું ઘણું મળશે Episode-44

કિશોરકાકાનું એવું છેને કે બસ તમે વિચારતા જ રહી જશો કે કેવું છે...અહં..તમે ખોટો અર્થ ના કાઢશો યાર...આવું બધું હું તો ના કહું આ કિશોરકાકા જ કહે છે...એમની પેલી સ્પેશ્યલ પેલી વાતોમાં...સાંભળો RJ હર્ષિલ સાથે

28 April, 2020 11:27 IST |
હા કશું પહેલાં જેવું નથી, પણ બદલાયેલું એટલું ય ખોટું નથી... વો સુબહ ફિર આયેગી..

હા કશું પહેલાં જેવું નથી, પણ બદલાયેલું એટલું ય ખોટું નથી... વો સુબહ ફિર આયેગી..

લૉકડાઉન અને કોરોનાવાઇરસની વાતોની વચ્ચે કેવી રીતે રેડિયો સિટી અમદાવાદનાં RJs મનને રિચાર્જ રાખે છે, જીવે છે એવી ક્ષણો જે અમૂલ્ય છે..ક્યાંક છે પંખીઓનો અવાજ, ક્યાંક એલાર્મ વગરની સવાર તો ક્યાંક જૂની તસવીરો..અને અફકોર્સ સંગીત તો ખરું જ..જુઓ આ વિશેષ વિડીયો, જીવો તમારી ક્ષણો પણ..આ સૌની સાથે

28 April, 2020 11:10 IST |
 ઇન્ઝિમામ-ઉલ-હક વિષે ફટકાબાજ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું?

ઇન્ઝિમામ-ઉલ-હક વિષે ફટકાબાજ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું?

ફટકાબાજ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે થોડા સમય પહેલાં અમદાવાદની મુલાકાત લીધી અને ત્યારે RJ હર્ષિલે તેમની સાથે કરી હતી ખાસ વાતચીત. આ એ સમયની વાત છે જ્યારે હજી કોરોનાએ ગુજરાતનો ભરડો નહોતો લીધો. જુઓ વીડિયો.

12 April, 2020 05:08 IST |
અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 1ઃ લ્યો ત્યારે ખાવ હવે ચોખ્ખી ચણાક પાણીપુરી

અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 1ઃ લ્યો ત્યારે ખાવ હવે ચોખ્ખી ચણાક પાણીપુરી

પાણીપુરી ન ભાવે એવા દરેક લોકોને હું તો શંકાની નજરે જ જોઉં? ચોખ્ખાઇની દુહાઇ આપીને પાણીપુરીથી દુર રહેનારાઓ માટે હવે એક એવી સવલત છે જ્યાં સાપ પણ ન મરે અને લાઠી પણ ન તુટે કારણકે અહીં તમને કોઇ 'ભૈયા' નહીં પણ મશીન ખવડાવે છે પાણીપુરી.

11 April, 2020 11:47 IST |
અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 2ઃ અલ્યા યાર પીઓ હવે સેલ્ફી વાળી કૉફી

અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 2ઃ અલ્યા યાર પીઓ હવે સેલ્ફી વાળી કૉફી

એક હકીકત એ છે કે લોકોને પોતાનો ફોટા જોઇને બહુ આનંદ થતો હોય છે. વળી બીજો આનંદ હોય છે કૉફીના સિપ્સમાં. પણ આ આત્મશ્લાઘા કરી શકાય એવી કૉફી પીવા મળે તો કેવી મજા પડે. સાદી ભાષામાં કહું તો જે કૉફી તમને અત્યંત પ્રિય હોય તેની પર તમારો જ ફોટોગ્રાફ હોય તો કેવું લાગે? જાણો RJ Roshan સાથે કે આ નવું શું હીટ થયું છે અમદાવાદમાં. 

11 April, 2020 11:46 IST |
 અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 3ઃ અહીં ચાય પે ચર્ચા નહીં પણ ચાય પે ડર જા..

અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 3ઃ અહીં ચાય પે ચર્ચા નહીં પણ ચાય પે ડર જા..

 કોઇ ચ્હા પીવડાવે એ માન્યું પણ આપણે ડરવાની શું જરૂર છે? અમદાવાદમાં સ્મશાન ઘાટ પાસે આવેલા ભયાનક ટી સ્ટોલમાં શું મળે છે એવું કે ચ્હાની ચુસ્કી સાથે ઇચ્છા હોય તો ડરનું લખલખું પણ પસાર કરાવી શકે છે? અજીબ થીમ વાળી ચ્હાની કિટલી...જાણીએ RJરોશન સાથે

03 March, 2020 06:47 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK