° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


Ajay Devgn

લેખ

મૈદાન પોસ્ટર

મૈદાનમાં ઊતરવા માટે તૈયાર ‘મૈદાન’

અજય દેવગનની આ ફિલ્મ ૨૦૨૨ની ત્રણ જૂને થિયેટર્સમાં થશે રિલીઝ

01 October, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિહાઇન્ડ ધ સીન્સ

‘બિહાઇન્ડ ધ સીન્સનો ફોટો છે’

‘સૂર્યવંશી’ના ફોટોમાં એસપી સાહેબ ઊભા છે અને ઇન્સ્પેક્ટર બેસેલો હોવાથી પોલીસને એ પસંદ ન આવતાં આવું કહ્યું અક્ષયકુમારે

28 September, 2021 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન

હૈદરાબાદની ફુટબૉલ ક્લબ સાથે મળીને ફુટબૉલને પ્રમોટ કરશે ‘મૈદાન’

ફિલ્મ ‘મૈદાન’માં ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને દેખાડવામાં આવશે

18 September, 2021 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીરની ‘સર્કસ’માં દેખાશે અજય દેવગન?

રણવીરની ‘સર્કસ’માં દેખાશે અજય દેવગન?

દીપિકા પાદુકોણની સાથે તે પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે

16 September, 2021 04:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કાજોલ

Happy Birthday: જુઓ `કાજોલ`ની રૅર તસવીરો, જે તમે ક્યારે નહીં જોઈ હોય

બૉલીવુડમાં હવે નવા સ્ટાર્સ અને ટેલેન્ટની કઈ કમી નથી. દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી અને વરૂણ ધવન, રણબીર કપૂર અને રણવીર સિંહ દરેક સ્ટાર્સ ટેલેન્ટના મામલામાં કોઈનાથી ઓછા નથી. એના બાદ પણ બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ ઈન્ડસ્ટ્રીની સૌથી ફૅમસ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. એની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આજે કાજોલનો જન્મદિવસ 46મો જન્મદિવસ છે. કાજોલનો જન્મદિવસ 5 ઑગસ્ટ 1974એ થયો હતો લૉકડાઉનની મહામારી વચ્ચે અમે તમને કાજોલનો ફૅમિલી આલ્બમની કેટલીક ન જોવાયેલી તસવીરો દર્શાવી રહ્યા છે. કરો એક નજર

05 August, 2021 11:56 IST | Mumbai
Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

આજે અજય દેવગણ અને કાજોલના પુત્ર યુગનો 10મો જન્મદિવસ છે. આજના આ સ્પેશ્યિલ દિવસે અજય દેવગણ અને તેની ફેમિલીના અમૂક કેન્ડિડ મુમેન્ટ્સ જોઈએ. (ફોટોઝઃ ઈન્ટાગ્રામ, મિડ-ડે અને યોગેન શાહ)

13 September, 2020 07:50 IST |
અજય દેવગન પરિવાર સાથે

Happy Birthday: આ રીતે પરિવાર સાથે સમય વીતાવે છે આ ફેમિલીમેન, અજય દેવગન

વર્સેટાઈલ એક્ટર અજય દેવગણનો આજે જન્મદિવસ છે. તે એક્શન ફિલ્મોથી કૉમેડી સુધી અને ગ્રે શેડ રોલ એ અજય દેવગણની ફિલ્મી સફર રહી છે. જો કે ફિલ્મોથી દૂર અજય દવગણ એક સારા પતિ અને કૂલ ડેડ છે. આ ફોટોઝ પરથી જુઓ કેવી રીતે પરિવાર સાથે અજય દેવગણ વીતાવે છે સમય. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ, મિડ ડે આર્કાઈવ્સ, યોગેન શાહ) 

02 April, 2021 10:59 IST | Mumbai
અજય દેવગણ ઘરે શોક વ્યક્ત કરવા ઉમટ્યા બોલીવુડના કલાકારો

અજય દેવગણ ઘરે શોક વ્યક્ત કરવા ઉમટ્યા બોલીવુડના કલાકારો

અભિનેતા અજય દેવગણના પિતા વીરુ દેવગણનું કેટલાક દિવસો પહેલા નિધન થયું છે. ત્યારે આજે અજય દેવગણના ઘરે ચૌથાની વિધિ યોજાઈ હતી. જેમાં બોલીવુડના જાણીતા સેલેબ્સે હાજરી આપી હતી. (Image Courtesy : Yogen shah)

30 May, 2019 06:35 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK