° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Akshay Kumar

લેખ

પ્રતીકાત્મક તસવીર

સુર્યવંશી ફિલ્મના પહેલા ગીતનું ટીઝર રિલીઝ, અક્ષય, રણવીર અને અજયનો ધમાકેદાર જશ્ન

ફિલ્મનું પહેલું ગીત `આઈલા રે આઈલા`  નું ટીઝર રિલીજ થયું છે.

20 October, 2021 04:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘સૂર્યવંશી’માં ઝીરો કટ

‘સૂર્યવંશી’માં ઝીરો કટ

બે કલાક પચીસ મિનિટની આ ફિલ્મ રોહિત શેટ્ટીના હિસાબે નાની છે

20 October, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ગોરખા’માં અક્ષયકુમાર

આર્મી મેજર પાસે ‘ગોરખા’ માટે સજેશન માગ્યા અક્ષયકુમારે

ફિલ્મના પોસ્ટરમાં ઉપયોગમાં લેવામાં આવેલી ખુકરી અલગ હોવાથી મેજરે તેના પર ધ્યાન દોરતા વધુ સલાહ-સૂચન માગ્યા તેણે

17 October, 2021 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ગોરખા’ લઈને આવ્યો અક્ષયકુમાર

‘ગોરખા’ લઈને આવ્યો અક્ષયકુમાર

‘ગોરખા’ એક ઐતિહાસિક યોદ્ધા મેજર જનરલ ઇઆન કાર્ડોઝોના જીવન પર આધારિત છે. આવા આદર્શ વ્યક્તિનું પાત્ર ભજવવા માટે અને આ સ્પેશ્યલ ફિલ્મને બનાવવા માટે સન્માન અનુભવી રહ્યો છું.’

16 October, 2021 05:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy B`day Akshay Kumar:90ના લૂકના અક્કીનાં ફોટા આજેય કોઇનું દિલ ધડકાવી શકે છે

Happy B`day Akshay Kumar:90ના લૂકના અક્કીનાં ફોટા આજેય કોઇનું દિલ ધડકાવી શકે છે

અક્ષય કુમારનો જન્મદિવસ છે 9 સપ્ટેમ્બર અને તે 2021માં 54નો થયો. આપણે તેની જર્ની જોઇએ પણ આજની તસવીરોમાં નહીં નેવુંનો દાયકો જ્યારે તેણે પોતાના ચાર્મ અને ચેસ્ટ હેરથી ભલભલી છોકરીઓને પોતાની દિવાની બનાવી દીધી હતી.... (તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ, ઇન્સ્ટાગ્રામ)

09 September, 2021 10:48 IST | Mumbai
શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
હોલી હૈ.... બૉલીવુડના આ 10 હોળી સૉન્ગ સાંભળીને થઈ જશો ક્રેઝી

હોલી હૈ.... બૉલીવુડના આ 10 હોળી સૉન્ગ સાંભળીને થઈ જશો ક્રેઝી

આજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક

29 March, 2021 01:06 IST | Mumbai
HBD Aarti Chabria: માત્ર ત્રણ વર્ષની ઉંમરથી મોડલિંગની શરૂઆત કરી

HBD Aarti Chabria: માત્ર ત્રણ વર્ષની ઉંમરથી મોડલિંગની શરૂઆત કરી

અક્ષય કુમારની વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘આવાર પાગલ દિવાના’ની અભિનેત્રી આરતી છાબરિયાનો આજે 38મો જન્મ દિવસ છે. આરતીના ખાસ દિવસે જાણીએ વર્ષો જતા કેવી રીતે બદલાયુ છે તેનું જીવન. (ફોટોઝઃ આરતી છાબરિયાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

21 November, 2020 02:39 IST |

વિડિઓઝ

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK