° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Andheri

લેખ

પ્રતીકાત્મક તસવીર

Sakinaka Rape Case : ૧૮ દિવસમાં ફાઈલ કરી ૩૪૬ પાનાની ચાર્જશીટ

ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજને આધારે મુખ્ય આરોપી મોહમ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે

29 September, 2021 11:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai: અંધેરીમાં વિદ્યાર્થી સાથે OLX પર 1.26 લાખની છેતરપિંડી 

બઈ (mumbai)ના અંધેરી(Andheri)(પૂર્વ) ના 26 વર્ષીય વિદ્યાર્થી સાથે OLX પર 1.26 લાખની છેતરપિંડી થઈ.

27 September, 2021 05:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી ડિલિવરી બૉયની મારપીટ કરતાં તે જખમી થયો હતો અને સીસીટીવી કૅમેરામાં દુકાનની અંદર પોતાના ઑર્ડરની રાહ જોઈ રહેલો રાહુલ કેદ થઈ ગયો હતો

દારૂડિયાઓની દાદાગીરી અને પોલીસની શિનાજોરી

ગુજરાતી ઝોમૅટો ડિલિવરી બૉયની પાર્કિંગને મામલે સખત મારપીટ છતાં એનસી જ નોંધાઈ : અલબત્ત, પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટ્વીટ કરતાં અંતે એફઆઇઆર નોંધાયો

21 September, 2021 08:52 IST | Mumbai | Priti Khuman Thakur
પકડાયેલા બન્ને આરોપીની સાથે અંધેરી રેલવે પોલીસ

લૉકડાઉનમાં નોકરી જતી રહેતાં જલદી પૈસા બનાવવાની લાયમાં બે યુવાન બન્યા લૂંટારા

ભાઈંદરના બન્ને આરોપીને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા

14 September, 2021 04:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર : સમીર માર્કન્ડે અને સતેજ શિંદે

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર સમયે પહોંચ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બીજી સપ્ટેમ્બરના રોજ ટીવીના પૉપ્યુલર અભિનેતા અને બિગ બૉસ ૧૩ વિનર સિદ્ધાર્થ શુક્લાના એકાએક નિધનથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. ૪૦ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થના આકસ્મિક નિધન પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. કૂપર હૉસ્પિટલે હાર્ટ અટેક થકી સિદ્ધાર્થના નિધનની પુષ્ઠિ કરી છે. સહુ કોઈ અભિનેતાના નિધનથી સ્તબ્ધ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર સમયે તેને ગુડબાય કહેવાય અને પરિવારને સાંત્વના આપવા અનેક સેલેબ્ઝ અભિનેતાના અંધેરી સ્થિત ઘરે પહોંચ્યા હતા. અભિનેતાને વિદાય આપવા કોણ કોણ આવ્યું હતું તે જોઈએ તસવીરોમાં. (તસવીરો : યોગેન શાહ, સમીર માર્કન્ડે અને સતેજ શિંદે)

04 September, 2021 09:11 IST | Mumbai
લંગર સેવા દરમિયાન વિન્દુ દારા સિંહ, મિકા સિંહ અને ભૂમિ ત્રિવેદી

મિકા સિંહની લંગર સેવામાં વિન્દુ દારા સિંહ અને ભૂમિ ત્રિવેદી જોડાયા, જુઓ તસવીરો

કોરોના વાયરસ (COVID-19) મહામારીએ લોકોની રોજી-રોટી છીનવી લીધી છે. ઘણા લોકોને જમવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ભુખ્યાને ભોજન આપવા માટે ગાયક મિકા સિંહ (Mika Singh)એ લંગર સેવા શરુ કરી છે. જેમાં રવિવારે અભિનેતા વિન્દુ દારા સિંહ (Vindu Dara Singh) અને ગાયિકા ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) પણ જોડાયા હતા.

25 May, 2021 04:00 IST | Mumbai
મિકા સિંહ

ભુખ્યાની મદદ કરે છે મિકા સિંહ, અંધેરીમાં શરુ કરી ‘લંગર સેવા’

કોરોના વાયરસ (COVID-19) મહામારીએ લોકોની રોજી-રોટી છીનવી લીધી છે. ઘણા લોકોને જમવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ત્યારે ગાયક મિકા સિંહે માનવતાનું કામ હાથ ધર્યું છે. ગાયકે લંગર શરુ કર્યું છે અને જરુરિયાતમંદોને ફુડ પેકેટ્સ પહોંચાડી રહ્યો છે. માનવતાના આ કાર્ય માટે ફૅન્સ ગાયકની પ્રશંસા કરી રહ્યાં છે.

12 May, 2021 03:06 IST | Mumbai
Mumbai Rains: ભારે વરસાદને લીધે ફરી એકવાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Mumbai Rains: ભારે વરસાદને લીધે ફરી એકવાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગાય છે. મધ્ય રેલવેની ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે, મુંબઈગરાંને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમજ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ ભારે વરસાદને કારણે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોઈએ... (તસવીરો: મિડ-ડે ફોટોગ્રાફર્સ)

23 September, 2020 05:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK