° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Antilia

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિલિયા કેસમાં એનઆઇએ દ્વારા મુંબઈની હોટેલો અને ક્લબમાં સર્ચ

એનઆઇએની ટીમ હોટેલ અને ક્લબ જ્યાં આવેલી છે એ સોની બિલ્ડિંગમાં બપોરે ૧૨.૪૫ વાગ્યે પહોંચી હતી

02 April, 2021 10:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્લોકા મહેતાના સ્વાગતમાં શણગારાયું એન્ટિલિયા

શ્લોકા મહેતાના સ્વાગતમાં શણગારાયું એન્ટિલિયા

આજે બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે સાંજે થવા જઈ રહ્યા છે. શ્લોકાના આગમનમાં  એન્ટિલિયાને સજાવવામાં આવી રહ્યું છે જુઓ ફોટોઝ

09 March, 2019 02:35 IST |
અંબાણીના આંગણે અવસરઃ એન્ટિલિયા દુલ્હનની જેમ સજાવાયું

અંબાણીના આંગણે અવસરઃ એન્ટિલિયા દુલ્હનની જેમ સજાવાયું

મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ ડાયમંડ વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. જેના માટે અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા પણ દુલ્હનની જેમ સજી ચુક્યું છે. જુઓ એન્ટિલિયાની નયનરમ્ય તસવીરો.(તસવીર સૌજન્યઃ અતુલ કાંબલે)

06 March, 2019 11:02 IST |
વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજે આખા દિવસ દરમિયાન શું થયું, શું રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ માત્ર એક જ ક્લિકમાં.

04 March, 2019 07:48 IST |
અંબાણીથી ટાટા સુધી, આવા છે સેલિબ્રિટીઝના લક્ઝુરિયસ ઘર

અંબાણીથી ટાટા સુધી, આવા છે સેલિબ્રિટીઝના લક્ઝુરિયસ ઘર

મુંબઈ એટલે સેલિબ્રિટીઝનું શહેર, ઝાકમઝોળ અને ચમકદમકનું શહેર. આ શહેરને આવું બનાવે છે અહીં વસતા સેલિબ્રિટીઝ અને તેમની લાઈફસ્ટાઈલ. એશિયાના સૌથી ધનિક વ્યક્તિથી લઈ સદીના મહાનાયક સુધીના સેલિબ્રિટીઝ અહીં વસે છે. એક નજર કરીએ આ સેલિબ્રિટીઝના લક્ઝુરિયસ ઘર પર. જુઓ શું છે તેની ખાસિયતો ?

28 February, 2019 10:26 IST |

વિડિઓઝ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

મુકેશ અંબાણી હમણાં જ દુનિયાના સૌથી વધુ અમીર 15 લોકોની યાદીમાં હતા. તેમને નેટ વર્થ 54 બિલીયન યૂએસ ડૉલર કરતા પણ વધારે છે. એ તો તમામ લોકો જાણે છે કે મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલ એકદમ રોયલ અને એલિગન્ટ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા, રોયલ બકિંગહામ પેલેસ પછીનું સૌથી મોંઘું ઘરે છે. જુઓ આવી જ કેટલીક કિંમતી વસ્તુઓ જે મુકેશ અંબાણી પાસે છે.

21 April, 2019 05:09 IST |
અંબાણીના આંગણે અવસરઃ જુઓ સજાવટનો Exclusive વીડિયો

અંબાણીના આંગણે અવસરઃ જુઓ સજાવટનો Exclusive વીડિયો

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બસ થોડા જ કલાકોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની વિધિઓ ચાલી રહી છે. એન્ટિલિયા પણ નવી વહુને આવકારવા સજી ચુક્યું છે. કેવી છે એન્ટિલિયાની સજાવટ, જુઓ આ વીડિયોમાં.

10 March, 2019 06:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK