° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Arjun Kapoor

લેખ

તુ જહાં, મૈં વહાં

તુ જહાં, મૈં વહાં

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી, ‘પરી, તું આખું જગત ફરે છે અને હું પણ તારા દિલમાં રહીને તારી સાથે ટ્રાવેલ કરું છું.

23 October, 2021 01:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ લેડી કિલર’માં અર્જુન કપૂર

‘ધ લેડી કિલર’ બન્યો અર્જુન કપૂર

આ સસ્પેન્સ ડ્રામાને અજય બહલ ડિરેક્ટ કરવાનો છે

12 October, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભૂત પોલીસ’નો એક સીન

વહેલી આવશે ‘ભૂત પોલીસ’

એક અઠવાડિયું એટલે કે ૧૦ સપ્ટેમ્બરે હવે થઈ રહી છે રિલીઝ

08 September, 2021 12:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર

‘દરરોજ સંઘર્ષ હતો’

કોવિડ ઍનિવર્સરીને સેલિબ્રેટ કરતાં આવું કહ્યું અર્જુન કપૂરે

07 September, 2021 02:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અર્જૂન કપૂર

Happy Birthday અર્જૂન કપૂરઃ એક સમયે આવા ગોળમટોળ લાગતો હતો, જુઓ અનસીન ફોટોઝ

બૉની કપૂરનો પુત્ર અર્જૂન કપૂર લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. જો કે આટલી કરિયરમાં હજીય અર્જુન કપૂરને એક પણ એવી ફિલ્મ નથી મળી, જે તેને સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરાવી શકે. ઈશ્કઝાદેથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અર્જુન કૂપર 36 વર્ષનો થઈ ચૂક્યો છે. અને તે ફિલ્મો કરતા વધુ ચર્ચામાં મલાઈકા સાથેના કથિત સંબંધોને કારણે રહે છે. ચાલો આજે જોઈએ આ બર્થડે બોયના કેન્ડિડ ફોટોઝ (Image Courtesy: Arjun kapoors instagram)

26 June, 2021 11:15 IST | Mumbai
જ્યોર્જીયા એન્ડ્રિયાની, આઇશા શર્મા અને નેહા શર્મા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝનું ઘરની બહાર નીકળવું અને પાપારાઝીનું ક્લિક કરવું એ દરરોજનો ઘટનાક્રમ છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

16 June, 2021 04:31 IST | Mumbai
મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન, અનન્યા પાન્ડે

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. કોઈ જીમમાં જતું તો કોઈ પરિવાર સાથે અને કોઈ ઓફિશ્યલ મીટિંગ કરીને બહાર આવતું જોવા મળ્યું હતું. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

14 June, 2021 03:46 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK