° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


Astrology

લેખ

પ્રતીકાત્મક તસવીર

દૈહવાદીમાં દેહ મહત્ત્વનો, દિલવાદીમાં દિલ મહત્ત્વનું

બન્ને પલ્લાં સમતોલ છે, પ્રેમતત્ત્વનો એક વિશિષ્ટ પ્રકાર છે; એ પ્રેમ કરે, આ પ્રેમ કરે. એ યાદ કરે, આ યાદ કરે, એ વિરહ અનુભવે, આ વિરહ અનુભવે. અન્યોન્ય. જે છે એ બન્નેને છે અને બન્નેને છે એટલે પલ્લાં સમતોલ છે.

23 September, 2021 07:54 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર

આપ, આપ અને આપ કરાવે એનું નામ અનન્ય પ્રેમ

ચકોર ચંદ્રને જોયા જ કરે, પણ ચંદ્ર ચકોરને પ્રેમ કરે? ચંદ્રને તો ખબર પણ નથી કે કોણ છે ચકોર, એ મને જુએ કે ન જુએ, હું એને જોયા કરું. એ મારી સાથે બોલે કે ન બોલે, પણ હું એની સાથે બોલતો રહું.

22 September, 2021 03:00 IST | Mumbai | Morari Bapu
મિડ-ડે લોગો

હું મારું આત્મકલ્યાણ કરું, મારી જવાબદારી તમારી

હિન્દુ ધર્મે કદી ધાર્મિક સંગઠનશક્તિ ઊભી કરી જ નથી. વર્ણવ્યવસ્થાથી અસંખ્ય ભેદોમાં વહેંચાયેલી પ્રજા છે એટલે પણ સંગઠનશક્તિનો અભાવ રહી ગયો છે તો બીજી તરફ તેની ફિલસૂફીની દૃષ્ટિ નિવૃત્તિમાર્ગ છે. 

19 September, 2021 08:29 IST | Mumbai | Swami Sachidanand
ફાઇલ તસવીર

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

પ્રિયપાત્ર કે જીવનસાથી ૫રત્‍વે થોડું ઔદાર્ય-વિશાળ મન રાખશો તો પ્રણયમાં આનંદનો અનુભવ કરી શકશો.

19 September, 2021 08:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

14 ડિસેમ્બરના છે સોમવતી અમાસ, જાણો આ દિવસનું મહત્વ, શું કરવું અને શું નહીં...

14 ડિસેમ્બરના છે સોમવતી અમાસ, જાણો આ દિવસનું મહત્વ, શું કરવું અને શું નહીં...

હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે સોમવતી અમાસ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અને શાસ્ત્રો પ્રમાણે, સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન-પુણ્ય અને દીપદાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ગંગા કે અન્ય કોઇણપ પવિત્ર નદી કે જળકુંડમાં સ્નાન કરવું ફળદાયક હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નદીઓમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સૂર્યોદય પહેલા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે આ કામ કરવાથી જીવનમાં સુખ-સૌભાગ્યનો વરસાદ થાય છે, તો કેટલાક કામ એવા પણ છે જે કરવાથી તમારા જીવનમાં દુઃખ વ્યાપી શકે છે. જાણો તેના વિશે વધુ...

14 December, 2020 08:22 IST |
રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે અસત્ય પર સત્યનો હંમેશા વિજય થતો હોય છે જ્યારે સમાજમાં અપ્રમાણિકતા, હિંસા, દુરાચારનો પ્રભાવ વધી જાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને તે દૈત્ય શક્તિનો સંહાર કરે છે. તે જ શાસ્ત્રો પ્રમાણે ભગવાન રામનો જન્મ દસ માથાવાળા દશાનનનો વિનાશ કરવો થયો હતો તેવું કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બાર વાગ્યે થવાની માન્યતા છે તેથી આ દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક રીતે જોતા તેમના નામે અનેક ગીતો અને ભજનોની રચના થઈ છે જે આ પ્રમાણે છે. 

13 April, 2019 03:57 IST |

વિડિઓઝ

September 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

September 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના સપ્ટેમ્બર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાના બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

13 September, 2021 02:43 IST | Mumbai
August 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

August 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના ઑગસ્ટ મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

03 August, 2021 05:45 IST | Mumbai
June 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

June 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના જૂન મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

03 August, 2021 07:17 IST | Mumbai
April 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

April 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના એપ્રિલ મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

01 June, 2021 08:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK