° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Bollywood Actress

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

રાધિકા આપ્ટે

HBD Radhika Apte: જ્યારે બની કાસ્ટિંગ કાઉચનો શિકાર અને કર્યા આશ્ચર્યજનક ખુલાસા

બૉલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે હવે બૉલીવુડ અને સાઉથની ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગઈ છે. આજે એનો 36મો જન્મદિવસ છે. રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નો રોજ તામિલનાડુના વેલ્લોરમાં થયો હતો. તે ફક્ત બૉલીવુડની જ ટૉપ હિરોઈન નહીં, પરંતુ સાઉથ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ કામ કરી ચૂકી છે. તો ચાલો આપણે જાણીએ એની લાઈફ વિશે અને કરીએ સેક્સી તસવીરો પર એક નજર. (તસવીર સૌજન્ય : રાધિકા આપ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

07 September, 2021 11:11 IST | Mumbai
કાજોલ

Happy Birthday: જુઓ `કાજોલ`ની રૅર તસવીરો, જે તમે ક્યારે નહીં જોઈ હોય

બૉલીવુડમાં હવે નવા સ્ટાર્સ અને ટેલેન્ટની કઈ કમી નથી. દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી અને વરૂણ ધવન, રણબીર કપૂર અને રણવીર સિંહ દરેક સ્ટાર્સ ટેલેન્ટના મામલામાં કોઈનાથી ઓછા નથી. એના બાદ પણ બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ ઈન્ડસ્ટ્રીની સૌથી ફૅમસ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. એની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આજે કાજોલનો જન્મદિવસ 46મો જન્મદિવસ છે. કાજોલનો જન્મદિવસ 5 ઑગસ્ટ 1974એ થયો હતો લૉકડાઉનની મહામારી વચ્ચે અમે તમને કાજોલનો ફૅમિલી આલ્બમની કેટલીક ન જોવાયેલી તસવીરો દર્શાવી રહ્યા છે. કરો એક નજર

05 August, 2021 11:56 IST | Mumbai
તાપસી પન્નુ

HBD તાપસી પન્નુ: જાણો અભિનેત્રીની બૉલિવૂડ જર્ની વિશે

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ વિશે જાણો કેટલીક અજાણી વાતો, કેવી રીતે એક ઇન્જિનિયર બની ગઇ બોલીવુડ અભિનેત્રી અને બીજું કેટલુંક...

01 August, 2021 10:45 IST | Mumbai
સોનમ કપૂરની બાળપણની તસવીરો

Happy Birthday સોનમ કપૂર: ફેશનિસ્ટાની આ તસવીરો જોઇ યાદ આવશે તમારું બાળપણ

આજે સોનમ કપૂરના જન્મદિવસે અમે તેમના અને પિતા અનિલ કપૂર, માતા સુનિતા કપૂર અને બહેન રિયા કપૂરની કેટલીક દુર્લભ બાળપણની તસવીર લઈને આવ્યા છે. અમે શરત લગાવીએ છીએ કે તમે આ તસવીરોને પહેલા જોઈ નહીં હોય. તો કરો એના પર એક નજર

10 June, 2021 12:09 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK