° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


Chicago

લેખ

અમેરિકામાં ટ્રેન ખડી પડી : ત્રણનાં મૃત્યુ, ૫૦ને ઈજા

અમેરિકામાં ટ્રેન ખડી પડી : ત્રણનાં મૃત્યુ, ૫૦ને ઈજા

ટ્રેનમાં કુલ ૧૪૭ મુસાફરો હતા. ૧૦માંથી ૮ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા, જેમાંથી છેલ્લો ડબ્બો જમીન પર આડો પટકાયો હતો.

27 September, 2021 11:30 IST | Chicago | Agency
યુએસથી જયમિને અચાનક કાંદિવલી પહોંચી જિનલ અને તેના પરિવારને સરપ્રાઇઝ આપીને જન્મદિવસ ઊજવ્યો હતો.

અજબ પ્રેમ કી ગજબ કહાની

ગુજરાતી યુવતી અને તેના યુએસ રહેતા મંગેતર બન્નેનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી જયમિન શાહ ફિયાન્સે જિનલ શાહને બર્થ-ડેની સરપ્રાઇઝ આપવા કોવિડકાળમાં પણ શિકાગોથી કાંદિવલી પહોંચીને સાથે જન્મદિવસ મનાવ્યો

17 September, 2021 08:10 IST | Mumbai | Priti Khuman Thakur
રિપોર્ટર લાઇવ કવરેજ આપતો રહ્યો અને પાછળથી કાર ધકેલાઈ ગઈ તળાવમાં

રિપોર્ટર લાઇવ કવરેજ આપતો રહ્યો અને પાછળથી કાર ધકેલાઈ ગઈ તળાવમાં

કાર લગભગ પૂરી ડૂબી ગઈ ત્યારે તેને એ ઘટના બની હોવાનો ખ્યાલ આવ્યો હતો. જોકે દર્શકો માટે એ અચરજભરી ઘટના હતી. હા, એ કારને બચાવી લેવામાં આવી હતી.

06 August, 2021 09:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કીલી શૂપ

લોકોને વહાલ કરવાના એક કલાકના 7300 રૂપિયા ચાર્જ કરે છે આ બહેન

દરેકને જરૂર હોય છે કે કોઈ તેને વહાલથી જાદુની ઝપ્પી આપે કે ખોળામાં માથું મૂકીને વહાલથી પંપાળે. મોટા ભાગે આવો પ્રેમ આપણને સ્વજનો તરફથી મળી જતો હોય છે, પણ અમેરિકાના શિકાગોમાં રહેતાં કીલી શૂપ નામનાં બહેને તો આ કામને પોતાનું પ્રોફેશન બનાવી દીધું છે

16 June, 2021 11:13 IST | Chicago | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK