° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


China

લેખ

ચીનના ગાન્સુ પ્રોવિન્સના લાન્ઝાઉ શહેરની બહાર તેમ જ અંદર આવતા લોકોના કોરોના ટેસ્ટની ચકાસણી કરવા માટે સુસજ્જ પોલીસ કર્મચારીઓ (તસવીર : એ.એફ.પી.)

૭૫ ટકા વસ્તી વૅક્સિનેટેડ છતાં કોરોના લૉકડાઉન

આવા હાલ છે ચીનના લાન્ઝાઉ શહેરના : અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા લોકો માટે ૧૪ દિવસ ક્વૉરન્ટીન ફરજિયાત : લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે કડક સૂચના અપાઈ છે

27 October, 2021 09:07 IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
મહિલાના કાનનો એક્સ-રે

મહિલાના કાનમાંથી જીવતો કરોળિયો નીકળ્યો

તાજેતરમાં એક ડૉક્ટરે તેની પાસે કાનમાં દુખાવાની ફરિયાદ લઈને આવેલા દરદીને તપાસતાં આ જાણવા મળ્યું હતું

26 October, 2021 10:51 IST | Hunan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચીન સરહદ વિસ્તારમાં મકાનો બનાવવા ‘જમીન સરહદ કાયદો’ બનાવતાં વિવાદ

ચીને શનિવારે સંસદમાં આ કાયદો પસાર પણ કરી નાખ્યો છે

26 October, 2021 09:42 IST | Beijing | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

ચીનમાં કોરાનાએ ઉછાળો મારતાં વુહાન મૅરથોન મોકૂફ

ચીનમાં ગઈ કાલે સ્થાનિક કોવિડ-19ના ૨૬ નવા કેસ નોંધાયા હતા

25 October, 2021 11:30 IST | Wuhan | Gujarati Mid-day Correspondent

ફોટા

Year-ender 2020: AFPની શ્રેષ્ઠ તસવીરોમાં જુઓ કેટલું ચેલેન્જિંગ રહ્યું આ વર્ષ

Year-ender 2020: AFPની શ્રેષ્ઠ તસવીરોમાં જુઓ કેટલું ચેલેન્જિંગ રહ્યું આ વર્ષ

2020નું વર્ષ ઇતિહાસમાં લખાશે ત્યારે સૌથી વધુ પડકારો ઝિલનારા વર્ષ તરીકે તેનું આલેખન થશે. આ વર્ષની કઠણાઇઓ સાથે માણસે કેવી રીતે ઝીંક ઝીલી તેની ઝલક આ તસવીરોમાં જુઓ.- ફોટો- એએફપી

31 December, 2020 10:13 IST |
જે લોકો પબજી નહોતા રમતા તે હાલ મજા લઈ રહ્યા છે

જે લોકો પબજી નહોતા રમતા તે હાલ મજા લઈ રહ્યા છે

ભારત-ચીન વચ્ચે ટેન્શન યથાવત્ છે એવામાં સરકારે 118 એપ્પ ઉપર પ્રતિબંધ મૂકીને ડ્રેગનને ઠંડું પાડી દીધું છે. આ 118 એપ્પમાં યુવાઓમાં સૌથી વધુ રમાતી PUBGનો પણ સમાવેશ છે. પબજીના ભારતમાં 3.3 કરોડ એક્ટિવ પ્લેયર્સ હતા. જોકે આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકતા સોશ્યલ મીડિયામાં મિમ્સ ફરી રહ્યા છે. અમૂક લોકો ખુશ છે જ્યારે મોટા ભાગના લોકો દુખી જણાય છે.

02 September, 2020 10:52 IST |
'મેઈડ ઈન ચાઈના'  છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

રાજકુમાર રાવ અને મૌની રૉયની ફિલ્મ મેઈડ ઈન ચાઈના રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ ભલે મેઈડ ઈન ચાઈના હોય, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ગુજરાતી છે. ચાલો જાણીએ ક્યા ક્યા ગુજરાતીઓ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

09 October, 2019 03:00 IST |
ભારત જ નહીં ચીનમાં પણ ઋતિક પાછળ દીવાના છે લોકો, આ રહી સાબિતી

ભારત જ નહીં ચીનમાં પણ ઋતિક પાછળ દીવાના છે લોકો, આ રહી સાબિતી

ઋતિક રોશનની ફિલ્મ કાબિલ રીલિઝ થઈ છે. જેના પ્રીમિયરમાં જ્યારે ઋતિક રોશન પહોંચ્યા ત્યારે ચાહકો તેને ઘેરી વળ્યા હતા.

31 May, 2019 04:13 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK