° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Coronavirus

લેખ

નવી દિલ્હીમાં વૅક્સિન ઉત્પાદકો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઈ.)

વૅક્સિન ઉત્પાદકોએ વડા પ્રધાનના વિઝનની સમન્વયની કરી પ્રશંસા

કોરોના વૅક્સિનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ નિર્માતાઓના અથાક પરિશ્રમને કારણે મળી,મોદીએ વૅક્સિન નિર્માતાઓનો માન્યો આભાર

24 October, 2021 07:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં એઇડ્સમાં છેલ્લાં ૪૦ વર્ષમાં જેટલા લોકો મર્યા એથી વધુ કોરોનામાં મર્યા

સમાન રીતે કોવિડ-19ની મહામારીની શરૂઆતમાં વાઇટ હાઉસે રોગના જોખમને ઓછું આંકતા તેને સામાન્ય ફ્લૂ ગણાવ્યો હતો

24 October, 2021 07:15 IST | Washington | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે. ફાઇલ તસવીર

મનસેના વડા રાજ ઠાકરે અને તેમની માતા કોરોના પોઝિટિવ

રાજ ઠાકરે અને તેમની માતા કુન્દા ઠાકરેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું શનિવારે એક પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

23 October, 2021 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

પીએમ અધૂરી ઇન્ફર્મેશન આપી રહ્યા છે : કૉન્ગ્રેસ

૧૦૦ કરોડનો ટાર્ગેટ તો છ મહિના પહેલાં પૂરો થઈ શક્યો હોત : આપ

23 October, 2021 10:43 IST | New Delhi | Agency

ફોટા

તસવીર : અરવિંદ બોરીચા

ગામને દંડવા પહેલાં સુધરાઈએ ઘરવાળાને દંડવાની છે જરૂર

કોરોનાનો પ્રસાર રોકવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એ છે માસ્ક પહેરવો. જોકે સુધરાઈના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ખાતાના આ કર્મચારીઓ ગઈ કાલે ચિંચબંદર વિસ્તારમાં બિન્દાસ માસ્ક પહેર્યા વગર પોતાનું કામ કરતા હતા. (તસવીરો : અરવિંદ બોરીચા)

25 September, 2021 01:18 IST | Mumbai
વિઘ્નહર્તાના આગમનને કોઇ વાઇરસનું વિઘ્ન નહીં નડેની શ્રધ્ધા સાથે શરૂ થઇ ચૂકી છે મુંબઇમાં તડામાર તૈયારીઓ

તસવીરોમાં જુઓ શહેરની તાસીરઃ 2021ના ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓમાં મુંબઇ શહેર

ગણેશોત્સવની સાથે જ મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને રાજ્ય કોવિડ -19 ટાસ્ક ફોર્સ અનુસાર, ગણેશોત્સવ ત્રીજા વેવની તીવ્રતા નક્કી કરશે. તહેવારોની આગળ, મુંબઈ પોલીસે એક `સ્પેશ્યલ 13` ટુકડીની રચના કરી છે જેને તહેવારોની સીઝનમાં લોકો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય આપવામાં આવ્યું છે.

07 September, 2021 08:18 IST | Mumbai
તસવીર : સતેજ શિંદે

મુંબઈગરાઓને ત્રીજી લહેરનો ડર નથી! જાહેર સ્થળોએ માનવ મહેરામણ, જુઓ તસવીરો

કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્યોએ ડેલ્ટા વેરિએન્ટના કેસ વધતા હોવાથી તાજેતરમાં ચેતવણી આપી છે કે, ગણેશોત્સવની ઉજવણી નક્કી કરશે કે દેશમાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે કે નહીં અને જો આવશે તો તેની તીવ્રતા કેટલી હશે. પરંતુ એવુ લાગી રહ્યું છે કે, જાણે મુંબઈગરાઓ તો આ ચેતવણીને ધ્યાનમાં જ નથી રાખતા અને જાહેર સ્થળઓ ભેગા થાય છે તેમજ કોરોનાના નિયમો પણ પાળતા નથી. તહેવારોની ઋતુ આવી હોવાથી જાહેર સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જેની સાબિતિ આ તસવીરો આપે છે. (તસવીરો : સતેજ શિંદે)

06 September, 2021 05:54 IST | Mumbai
લિયોનાર્દો- દા- વિન્ચીની મોનાલીસાએ પહેર્યું છે માસ્ક

મોનાલિસાથી માંડીને મેરેલિન મનરો, જુઓ મુંબઇના સ્ટ્રીટ આર્ટમાં કોણે પહેર્યાં માસ્ક

કોરોનાવાઇરસના તાણ ભર્યા માહોલમાં સર્જનાત્મકતા વહારે ધાય તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મુંબઇ શહેર વાઇરસ સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે કેટલાક કલાકારોએ કલ્ચરલ આઇકોન્સને દર્શાવતા સ્ટ્રીટ આર્ટમાં સેફટીના સંદેશાને બહુ સરસ રીતે વણી લીધો છે. તસવીરો - એએફપી

06 June, 2021 08:32 IST | Mumbai

વિડિઓઝ

લૉકડાઉનમાં જો ભાઇ હેરાન કરે તો બૉસ આવી બન્યું...જુઓ આ વીડિયો..

લૉકડાઉનમાં જો ભાઇ હેરાન કરે તો બૉસ આવી બન્યું...જુઓ આ વીડિયો..

લૉકડાઉનમાં જો મમ્મી પપ્પાની ખાસિયતો ખીલતી હોય તો એક બહુ જ ઇરિટેટિંગ ભાઇ માથે બેઠો હોય તો બૉસ વાત જ કંઇ ઓર હોય. રેડિયો સિટીની RJ રાધિકાની આ ધમાલ મસ્તી માત્ર તમારે માટે.

28 April, 2020 11:04 IST |
લૉકડાઉનમાં લવિંગ મમ્મીઓ શેમાં રહે છે બિઝી?

લૉકડાઉનમાં લવિંગ મમ્મીઓ શેમાં રહે છે બિઝી?

લૉકડાઉનમાં મમ્મી હોય કે પપ્પા કે પછી બાજુ વાળા આંટી, બધાંની કોઇને કોઇ ખાસિયતો બંધ ઘરમાં બહાર આવીને ખીલે છે. જુઓ આ મમ્મીઓ લક્ષણ લૉકડાઉનમાં કેવા હોય છે. રેડિયો સિટીની RJ રાધિકાની આ ધમાલ મસ્તી માત્ર તમારે માટે.

28 April, 2020 10:58 IST |
લૉકડાઉનમાં કેવી રીતે કરો છો ટાઇમપાસ? લખોટી રમ્યા કે નહીં?

લૉકડાઉનમાં કેવી રીતે કરો છો ટાઇમપાસ? લખોટી રમ્યા કે નહીં?

લૉકડાઉનમાં તો કંટાળી ગયા એવું સાંભળી સાંભળીને કે કહી કહીને કંટાળવું એના કરતાં તો રેડિયો સીટીના આ RJs પાસેથી ટિપ્સ લેવી વધારે ફાયદાકાર છે. આ વીડિયો તમને યાદ કરાવશે એ બધી ગેઇમ્સ જે તમે રમવાનું સાવ ભૂલી ગયાં છો.

12 April, 2020 04:03 IST |
લૉકડાઉન LOL વિથ RJ હર્ષિલઃ ઓબઝર્વેશન હોય તો આવું દોસ્ત...

લૉકડાઉન LOL વિથ RJ હર્ષિલઃ ઓબઝર્વેશન હોય તો આવું દોસ્ત...

જિંદગીનો પ્રવાહ બદલાઇ ગયો છે. પહેલાં જેવું જાણે કશું રહ્યું જ નથી. નાની મોટી કેટલી બધી બાબતો છે જે આપણે નોટિસ કરવાનું ભૂલી જતા હોઇશું કારણકે કોરોનાનાં સિરિયસ મેસિજીઝ પણ તો લોકોને ફોરવર્ડ કરવાનાં છે. RJ હર્ષિલે કંઇ મસ્ત મજાનું અલગ જ નોટિસ કર્યું છે. સાંભળો એ કયા અને કેવા ઓબ્ઝર્વેશન્સ લઇને આવ્યો છે તમારે માટે.

12 April, 2020 04:03 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK