° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


Covid Vaccine

લેખ

પ્રતીકાત્મક તસવીર

બનાવટી રસીનો ભોગ બનનારા લોકોને ફરીથી રસી આપવાની BMCની યોજના

બનાવટી રસીનો ભોગ બનનારા લોકોને ફરીથી રસી આપવાની બીએમસીની યોજનાને મંજૂરી આપવા માટે હાઈ કોર્ટનો કેન્દ્રને હુકમ

31 July, 2021 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

આજથી પથારીવશ નાગરિકોને ઘરે જઈને રસી આપવાનું શરૂ

નિષ્ણાતોની સમિતિના આદેશ અનુસાર આ નાગરિકોને કોવૅક્સિનના ડોઝ અપાશે અને રસીકરણની પ્રક્રિયા નિષ્ણાતોની હાજરીમાં હાથ ધરાશે

30 July, 2021 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

કોરોના વૅક્સિનના બન્ને ડોઝ લેનારને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી અપાશે?

મહારાષ્ટ્રના પ્રધાન અસલમ શેખે કહ્યું, આ બાબતે આવનારા બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે

29 July, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાવધાનઃ દેશમાં કોરોનાનાં કેસ વધુ ઘટવાને બદલે ૧૪,૦૦૦ વધી ગયા

સાવધાનઃ દેશમાં કોરોનાનાં કેસ વધુ ઘટવાને બદલે ૧૪,૦૦૦ વધી ગયા

કેરલામાં બીજી લહેર બાદ પહેલી વાર એક દિવસમાં ૨૨,૦૦૦ નવા કેસ ઃ નવા ૬૫ ટકા કેસ સાત રાજ્યોમાંથી આવ્યા

29 July, 2021 11:41 IST | New Delhi | Agency

ફોટા

તસવીરઃ પીટીઆઈ

કોરોના મહામારી દરમિયાન પ્રતિબંધો અને છૂટછાટ વચ્ચે વિશ્વની સ્થિતિ છે આવી

ભારત દેશ કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે અન્ય કેટલાક દેશોમાં કોરોના વાયરસ મહામારીમાંથી આઝાદી મળી છે. તો કેટલાક દેશમાં હજી કોરોના વૅક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે. તસવીરોમાં જોઈએ કે મહામારી પછી ક્યો દેશ હજી પણ પ્રતિબંધો છે અને કયા દેશમાં છૂટછાટ આપવામાં આવી છે.

26 May, 2021 03:50 IST | New Delhi
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK