° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Covid19

લેખ

નવી દિલ્હીમાં વૅક્સિન ઉત્પાદકો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઈ.)

વૅક્સિન ઉત્પાદકોએ વડા પ્રધાનના વિઝનની સમન્વયની કરી પ્રશંસા

કોરોના વૅક્સિનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ નિર્માતાઓના અથાક પરિશ્રમને કારણે મળી,મોદીએ વૅક્સિન નિર્માતાઓનો માન્યો આભાર

24 October, 2021 07:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં એઇડ્સમાં છેલ્લાં ૪૦ વર્ષમાં જેટલા લોકો મર્યા એથી વધુ કોરોનામાં મર્યા

સમાન રીતે કોવિડ-19ની મહામારીની શરૂઆતમાં વાઇટ હાઉસે રોગના જોખમને ઓછું આંકતા તેને સામાન્ય ફ્લૂ ગણાવ્યો હતો

24 October, 2021 07:15 IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

પીએમ અધૂરી ઇન્ફર્મેશન આપી રહ્યા છે : કૉન્ગ્રેસ

૧૦૦ કરોડનો ટાર્ગેટ તો છ મહિના પહેલાં પૂરો થઈ શક્યો હોત : આપ

23 October, 2021 10:43 IST | New Delhi | Agency
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વૅક્સિનેશનની ખરી ક્રેડિટ જાય છે વિજ્ઞાનને : મોદી

રસીકરણમાં કોઈ પણ હિસાબે વીઆઇપી કલ્ચર ન પ્રવેશે એનું ખાસ ધ્યાન રખાયું હોવાનું પણ વડા પ્રધાને કહ્યું

23 October, 2021 10:31 IST | Mumbai | Agency

ફોટા

તસવીર : અરવિંદ બોરીચા

ગામને દંડવા પહેલાં સુધરાઈએ ઘરવાળાને દંડવાની છે જરૂર

કોરોનાનો પ્રસાર રોકવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એ છે માસ્ક પહેરવો. જોકે સુધરાઈના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ખાતાના આ કર્મચારીઓ ગઈ કાલે ચિંચબંદર વિસ્તારમાં બિન્દાસ માસ્ક પહેર્યા વગર પોતાનું કામ કરતા હતા. (તસવીરો : અરવિંદ બોરીચા)

25 September, 2021 01:18 IST | Mumbai
તસવીર : સતેજ શિંદે

મુંબઈગરાઓને ત્રીજી લહેરનો ડર નથી! જાહેર સ્થળોએ માનવ મહેરામણ, જુઓ તસવીરો

કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્યોએ ડેલ્ટા વેરિએન્ટના કેસ વધતા હોવાથી તાજેતરમાં ચેતવણી આપી છે કે, ગણેશોત્સવની ઉજવણી નક્કી કરશે કે દેશમાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે કે નહીં અને જો આવશે તો તેની તીવ્રતા કેટલી હશે. પરંતુ એવુ લાગી રહ્યું છે કે, જાણે મુંબઈગરાઓ તો આ ચેતવણીને ધ્યાનમાં જ નથી રાખતા અને જાહેર સ્થળઓ ભેગા થાય છે તેમજ કોરોનાના નિયમો પણ પાળતા નથી. તહેવારોની ઋતુ આવી હોવાથી જાહેર સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જેની સાબિતિ આ તસવીરો આપે છે. (તસવીરો : સતેજ શિંદે)

06 September, 2021 05:54 IST | Mumbai
લિયોનાર્દો- દા- વિન્ચીની મોનાલીસાએ પહેર્યું છે માસ્ક

મોનાલિસાથી માંડીને મેરેલિન મનરો, જુઓ મુંબઇના સ્ટ્રીટ આર્ટમાં કોણે પહેર્યાં માસ્ક

કોરોનાવાઇરસના તાણ ભર્યા માહોલમાં સર્જનાત્મકતા વહારે ધાય તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મુંબઇ શહેર વાઇરસ સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે કેટલાક કલાકારોએ કલ્ચરલ આઇકોન્સને દર્શાવતા સ્ટ્રીટ આર્ટમાં સેફટીના સંદેશાને બહુ સરસ રીતે વણી લીધો છે. તસવીરો - એએફપી

06 June, 2021 08:32 IST | Mumbai
તસવીરઃ પીટીઆઈ

કોરોના મહામારી દરમિયાન પ્રતિબંધો અને છૂટછાટ વચ્ચે વિશ્વની સ્થિતિ છે આવી

ભારત દેશ કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે અન્ય કેટલાક દેશોમાં કોરોના વાયરસ મહામારીમાંથી આઝાદી મળી છે. તો કેટલાક દેશમાં હજી કોરોના વૅક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે. તસવીરોમાં જોઈએ કે મહામારી પછી ક્યો દેશ હજી પણ પ્રતિબંધો છે અને કયા દેશમાં છૂટછાટ આપવામાં આવી છે.

26 May, 2021 03:50 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK