° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


Denmark

લેખ

ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો

નૉર્વેમાં ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો, પાંચનાં મોત

આ હુમલાખોરે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, જેને અગાઉ કટ્ટરપંથી જાહેર કરાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું

15 October, 2021 09:29 IST | Copenhagen | Gujarati Mid-day Correspondent
તસવીર: એ.એફ.પી.

વિશ્વના સૌથી ઊંચા માટીના કિલ્લાએ હજારો લોકોને આકર્ષ્યા

કુલ ૬૪૦૦ ટન વજનના અને ૨૧ મીટર (આશરે ૭૦ ફુટ) ઊંચા આ કિલ્લાને જોવા અત્યાર સુધી દેશ-વિદેશથી હજારો લોકો આવી ચૂક્યા છે

04 August, 2021 09:49 IST | Denmark | Gujarati Mid-day Correspondent
૨૪૦૦ વર્ષ જૂના શબ

૨૪૦૦ વર્ષ જૂના શબમાં નહીં પચેલો ખોરાક હજી સચવાયો છે

વૈજ્ઞાનિકોએ જ્યારે આ મૃતદેહ તપાસ્યો ત્યારે એમાંથી એવું જાણવા મળ્યું કે એ વ્યક્તિનું મૃત્યુ ગળાફાંસો અપાવાથી અથવા ફાંસો ખાવાથી થયું હતું

26 July, 2021 10:28 IST | Denmark | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટિયાન એરિકસનને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો

મૅચમાં અચાનક ઢળી પડેલા ડેન્માર્કના ફુટબૉલરની હાલત સ્થિર

એરિકસને હૉસ્પિટલમાંથી સાથી ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, ફિનલૅન્ડનો ૧-૦થી વિજય

14 June, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

નિકિતા ક્લાસ્ટ્રપ: એક સુંદર રાજકારણીની સાથે છે મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર

નિકિતા ક્લાસ્ટ્રપ: એક સુંદર રાજકારણીની સાથે છે મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર

આ છે પોલિટિયન કમ મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર નિકિતા ક્લાસ્ટ્રપ. 24 વર્ષીય નિકિતા ડેનિસ રાજકારણીની સાથે એક સફળ મોડેલ પણ છે. નિકિતા ફેશન મોડલિંગ સાથે સાથે ઘણા શૉમાં જોવા મળી છે. જુઆ આ બોલ્ડ અને હોટ મોડલ, સ્ટાર કમ પોલિટિશયન.

14 April, 2019 02:36 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK