° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


Dhollywood News

લેખ

તસવીર સૌજન્ય પીઆર

પુરી પાણી મસાલેદાર જોડીની ચટાકેદાર લવ સ્ટોરી શેમારૂમી  પર..

આ બે પરિવારની સ્ટોરી છે. ભૌમિક સંપટ કેવી રીતે મહેનત કરીને આગળ વધે છે અને સફળ બિઝનેસમેન બને છે. જીનલ બેલાની ફેશન ડિઝાઈનર છે, અને બંનેની ફેમિલી કેવી રીતે એકબીજાને મળે છે.

24 September, 2021 04:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

‘ભવાઈ’ના શૂટિંગ દરમ્યાન આવેલા બે કૉલ્સે પ્રતીક ગાંધીનું જીવન બદલ્યું

આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મને હંસલ મહેતાનો કૉલ આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તું જ્યારે પણ મુંબઈ આવે તો મને મળજે.’ આ રીતે  ‘સ્કૅમ 1992’ બની હતી.’

24 September, 2021 02:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ઘૂંઆધાર` ફિલ્મના કલાકારો ડીમ્પલ બિસ્કીટવાલા, નેત્રી ત્રિવેદી, મલ્હાર ઠાકર અને અલિશા પ્રજાપતિ સાથે દિગ્દર્શક રેહાન ચૌધરીની શૂટિંગ સમયની તસવીર (ફાઈલ તસવીર)

મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધૂંઆધાર’ થિયેટરમાં મચાવી રહી છે ધૂમ

કોરોના વાયરસ અને લૉકડાઉન બાદ થિયેટરમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ

20 September, 2021 05:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંજલી બારોટ

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ગુજરાતી ફિલ્મ `ચબુતરો` વિશે મિડ-ડે સાથેે કરી વાતચીત

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે તેની આગામી ફિલ્મ ચબુતરો ને લઈ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.

15 September, 2021 10:23 IST | Mumbai | Nirali Kalani

ફોટા

મલ્હાર ઠાકર

Happy Birthday મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મોના એવા સ્ટાર છે જેમને ડિસ્ક્રાઇબ કરવા માટે કહેવાય છે કે તે ગુજરાતી ફિલ્મોનાં સલમાન ખાન છે, એ ફિલ્મમાં હોય અને ફિલ્મ હિટ ના હોય એવું બને જ નહીં. ચાલો જરા નજર કરીએ કે માળું આ મલ્હાર ઠાકરમાં એવું છે શું?ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવા આ મલ્હાર ઠાકરનો આજે 30મો જન્મદિવસ છે. ત્યારે આવો જોઈએ તેની ક્યુટ અને ચાર્મિંગ તસવીરો... (તસવીરો: મલ્હાર ઠાકરનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)

28 June, 2021 10:01 IST | Mumbai
બ્રિન્દા ત્રિવેદી

અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી જણાવે છે આવનારી હિન્દી ફિલ્મ ‘માસુમ સવાલ’ વિશે

નેશનલ અવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ (Hellaro) અને હિન્દી વૅબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (SCAM 1992: The Harshad Mehta Story) દ્વારા સફળતા મેળવનાર ગુજરાતી અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી (Brinda Trivedi) તેની આવનારી હિન્દી ફિલ્મ ‘માસુમ સવાલ: ધ અનબેરેબલ પેઇન’ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતો કરે છે.

13 May, 2021 11:54 IST | Mumbai
ભારત મારો દેશ છેઃ વિચરતી  જાતીઓની વ્યથા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગની તસવીરો

ભારત મારો દેશ છેઃ વિચરતી જાતીઓની વ્યથા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગની તસવીરો

જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે કેટલીક પ્રજાતિઓને ક્રિમિનલ ટ્રાઇબ્ઝનો દરજ્જો આપ્યો હતો બાદમાં તેમને  ડિનોટિફાઇડ ટ્રાઇબ્ઝ એટલે કે વિચરતી અને વિમુખ જાતીનો દરજ્જો મળ્યો. આ જાતિઓએ જાતભાતનાં ટોર્ચર્સનો સામનો કરવો પડે છે. આ જાતિઓની સમસ્યા દર્શાવતી એક વિચારશીલ ફિલ્મ તાજેતરમાં જ બની છે, `ભારત મારો દેશ છે` ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઇમાં તાજેતરમાં જ થયું હતું. જોઇએ તસવીરો. 

30 March, 2021 02:50 IST | Mumbai
Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

14 February, 2021 01:42 IST |

વિડિઓઝ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:40 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK