° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


Dilip Kumar

લેખ

દિલીપકુમારનું ટ્વિટર શટડાઉન થતાં ફૅન્સ નારાજ

દિલીપકુમારનું ટ્વિટર શટડાઉન થતાં ફૅન્સ નારાજ

ફૅમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઘણી ચર્ચા કર્યા બાદ અને સાયરા બાનુજીની પરવાનગી સાથે મેં નક્કી કર્યું છે કે દિલીપકુમાર સા’બનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દઉં. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.’

16 September, 2021 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંગીતનો ‘કોહિનૂર’ અને દિલીપકુમારનું સિતારવાદન

સંગીતનો ‘કોહિનૂર’ અને દિલીપકુમારનું સિતારવાદન

જમતાં-જમતાં નૌશાદનું ધ્યાન પડ્યું તો દિલીપકુમારની આંગળીઓ પર પટ્ટીઓ મારેલી હતી. નૌશાદે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તમે મારું જીવવાનું કપરું કરી નાખ્યું. સિતાર શીખવા જતાં આંગળીઓ કપાઈ ગઈ એટલી અઘરી પ્રૅક્ટિસ છે’

17 July, 2021 04:21 IST | Mumbai | Raj Goswami
આલ્ફ્રેડ હિચકૉક સાથે દિલીપકુમારની તસવીર

Total Timepass: જોઈ લો આ રેર ફોટો : આલ્ફ્રેડ હિચકૉક સાથે દિલીપકુમાર અને બૉલિવૂડ

બૉલિવૂડના ન્યૂઝ એક ક્લિકમાં વાંચો અને જાણો કોણ કપાવશે વાળ અને કોની ફિલ્મ છે તૈયાર વળી ધર્મેન્દ્રએ લાગણીશીલ થઇ શું કહ્યું

10 July, 2021 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપકુમારની જેમ કોઈ રોમૅન્સ નહીં કરી શકે : જાવેદ અખ્તર

દિલીપકુમારની જેમ કોઈ રોમૅન્સ નહીં કરી શકે : જાવેદ અખ્તર

વીતેલા જમાનાની સેલિબ્રિટીઝની વાત કરીએ તો તેઓ લેધરમાં વીંટાળીને આવતા લાઇબ્રેરિયન ઇશ્યુ જેવા છે જ્યારે આજના કલાકાર પેપરબૅક બુક જેવા છે. તેમની અદ્ભુત પર્સનાલિટી હતી. તેમની સાથે ફક્ત એક એરાનો અંત નથી થયો, પરંતુ કલ્ચર અને સેન્સિટિવિટીનો પણ અંત થયો છે.

08 July, 2021 12:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અલવિદા દિલીપસા’બ

અલવિદા દિલીપસા’બ

દિલીપકુમારની લાઇફ સાથે જોડાયેલી આ પાંચ વાતો ભાગ્યે જ કોઈ જાણતું હશે. આ પાંચ વાતો એવી છે જે દિલીપકુમારની લાઇફ બદલવાનું શ્રેય પણ ધરાવે છે તો સાથોસાથ દિલીપકુમારની લાઇફને બદલવાનો અપજશ પણ એના શિરે જ છે. જુઓ એ પાંચ વાત જેણે દિલીપકુમારની લાઇફમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી

08 July, 2021 06:49 IST | Mumbai
જાણો દિલીપ કુમારને આ મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ

જાણો દિલીપ કુમારને આ મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ

દિલીપકુમાર જેમ બે નામના માલિક હતા એમ બે દુનિયાના સાક્ષી હતા. એક, જે અંધકારમાં ડૂબેલી હતી અને બીજી, જે આધુનિક હતી. તેમણે ગુલામ ભારતને જોયું હતું અને આઝાદ ભારતમાં પણ શ્વાસ લીધો હતો. તેઓ એ ભારતમાં મોટા થયા હતા જ્યાં નામ છુપાવવું પડતું હતું અને તેઓ એ ભારતમાં સ્થિર થયા હતા જ્યાં અસલી નામનો છોછ નીકળી ગયો હતો

08 July, 2021 05:45 IST | Mumbai
દિલીપકુમાર અને તેમની હિરોઇનો

દિલીપકુમાર અને તેમની હિરોઇનો

દિલીપકુમાર અને નિમ્મીએ ‘દીદાર’, ‘દાગ’, ‘આન’ અને ‘ઉડણ ખટૌલા’ જેવી હિટ ફિલ્મો આપી હતી. તેમણે એક જ ફ્લૉપ ફિલ્મ ‘અમર’ આપી હતી

08 July, 2021 03:00 IST | Mumbai
તસવીરઃ યોગેન શાહ

પીઢ અભિનેતા દિલીપ કુમારને હૉસ્પિલમાંથી મળી રજા

ગત રવિવારે પીઢ અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ખારમાં આવેલી હિંદુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમને હૉસ્પિટલમાંથી રજા મળી હતી. ત્યારે પત્ની સાયરા બાનુ તેમની સાથે હતા. તેમને હૉસ્પિટલમાંથી રજા મળી ત્યારની એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 04:52 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK