° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Entertainment News

લેખ

અરવિંદ વેગડા

અરવિંદ વેગડાએ પેટ્રોલ-ડિઝલના ભાવ પર એવી ફિરકી લીધી કે લોકો પેટ પકડીને હસી પડ્યાં

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં જતાં ભાવ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે.

23 October, 2021 07:49 IST | Mumbai | Karan Negandhi
રાની મુખર્જી

Bunty Aur Babli 2: સૈફ અલી ખાન-રાની મુખર્જીનો ફર્સ્ટ લુક બહાર આવ્યું

સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાકેશ ઉર્ફે બંટીની ભૂમિકા ભજવી રહ્યો છે.

23 October, 2021 06:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

50 અને 60 ના દાયકાની અભિનેત્રી મીનૂ મુમતાજનું કેનેડામાં નિધન

મીનૂ કૉમેડિયન મહમૂદ અલીની બહેન હતી. તે ફિલ્મોમાં ડાન્સર અને અભિનેત્રી તરીકે નજર આવ્યાં હતા. 

23 October, 2021 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 અક્ષય કુમાર

અક્ષય કુમારની ફિલ્મ `ઓહ માય ગૉડ 2` નું પોસ્ટર રિલીઝ, જુઓ અભિનેતાનો અવતાર

પોસ્ટરમાં અક્ષય કુમાર  ભગવાન શિવના અવતારમાં જોવા મળી રહ્યાં છે.

23 October, 2021 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પરિણીતી ચોપડા

HBD Parineeti Chopra: જે છે બૉલીવુડની સૌથી વધારે ભણેલી અભિનેત્રી

બૉલીવુડ જગતમાં આજની બર્થડે ગર્લ છે પરિણીતી ચોપડા. આજે પરિણીતી ચોપડાનો જન્મદિવસ છે અને આજે નટખટ પરિણીતી પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે અને પરિણીતી બૉલીવુડની સૌથી વધારે ભણેલી અભિનેત્રીઓમાંથી એક છે. પરિણીતી બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે પડદા પર સારું પ્રદર્શન કરવા માટે પોતાના લૂકમાં ઘણાં પરિવર્તનો કર્યા છે. તો કરો એની સુંદર તસવીરો પર એક નજર (તસવીર સૌજન્ય- પરિણીતી ચોપડા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

22 October, 2021 08:52 IST | Mumbai
ફોટા/શાદાબ ખાન

પુત્ર આર્યન ખાનની મુલાકાતે આર્થર રોડ જેલ પહોંચ્યા શાહરૂખ ખાન: તસવીરો જુઓ

શાહરૂખ ખાન ગુરુવારે સવારે મુંબઈની આર્થર રોડ જેલમાં તેના પુત્ર આર્યન ખાનની મુલાકાત લેવા માટે ગયો હતો. અભિનેતા તેના પુત્રની મુલાકાત દરમિયાન સુરક્ષાથી ઘેરાયેલા હતો. જેની કટલીક તસવીરો મિડ-ડેના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ હતી. (તમામ ફોટા/શાદાબ ખાન)

21 October, 2021 06:03 IST | Mumbai
હેલન

તો આ કારણે અભિનેત્રી `હેલન`એ 27 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે છૂટાછેડા લીધા હતા

બૉલીવુડમાં ઘણા દાયકાઓ સુધી આઈટમ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી હેલનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ થયો હતો. આ વર્ષે હેલન પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહી છે. હેલન છેલ્લે 2012માં ફિલ્મ `હિરોઈન`માં જોવા મળી હતી. ત્યારે આજે આપણે હેલનના જન્મદિવસે જાણીએ અજાણી વાતો. 

21 October, 2021 09:00 IST | Mumbai
ફોટો સૌજન્ય : PR

6 બોલીવુડ કલાકારો હોલીવુડના મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે તૈયાર!

હોલિવુડ હંમેશા ભારતીય કલાકારો માટે મહત્વાકાંક્ષી સ્થળ રહ્યું છે. વૈશ્વિકીકરણ સાથે અંતર નાશ પામી રહ્યું છે અને અમે ટૂંક સમયમાં હોલીવુડમાં આપણા કેટલાક શ્રેષ્ઠ સ્ટાર્સનું મોજું જોવા મળે તો નવાઈ નહીં. ભારતીય સિનેમા માટે તે જેટલી ગૌરવની ક્ષણ છે, તેટલું જ માનવું એ અન્ય કારણ છે કે પૂર્વ અને પશ્ચિમે એકબીજાને ઘણું બધું આપ્યું છે અને આ સિનેમેટિક જોડાણ વિશ્વને વધુ સર્જનાત્મક સ્થળ બનાવશે.

20 October, 2021 09:27 IST | Mumbai

વિડિઓઝ

શું?! ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો?

શું?! ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો?

પ્રતીક ગાંધીની (Pratik Gandhi) ફિલ્મ ભવાઇને  (Bhavai) લઇને જાણે જાતભાતની ભવાઇ થઇ ગઇ. પહેલાં ભવાઇ નામ હતું પછી રાવણ લીલા (Ravanleela) થયું અને પછી વિરોધોને પગલે ફરી તેનું નામ ભવાઇ કરાયું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ વિશેષ મુલાકાતમાં પ્રતીક ગાંધી અને ઐન્દ્રિતા રાયે (Aindrita Ray) માંડીને વાત કરી સાથે કામ કરવાના અનુભવ અંગે. પ્રતીકે કહ્યું કે વિરોધ થયો ત્યારે તેનો પરિવાર ભારે ચિંતિત હતો.

13 October, 2021 03:19 IST | Mumbai
સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

આનંદ પંડિત એક એવા પ્રોડ્યુસર છે તેમણે સિનિયર અને જુનિયર બંન્ને બચ્ચન્સ સાથે ફિલ્મ બનાવી છે. તેઓ અમદાવાદથી મુંબઇ આવ્યા પછી પહેલાં તો રિયલ એસ્ટેટ માર્કેટને સર કર્યું અને પછી ડાઇવર્સિફિકેશન કરવાનું નક્કી કર્યું તો મોટા ગજાની ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું બીજું ઝડપ્યું, સાંભળો તેમની સાથેની આ ખાસ વાતચીત

13 September, 2021 02:27 IST | Mumbai
Sit With Hit List: ફરહાન અખ્તર કરે છે બે દાયકાના પોતાના ફિલ્મી સફરની રસપ્રદ વાતો

Sit With Hit List: ફરહાન અખ્તર કરે છે બે દાયકાના પોતાના ફિલ્મી સફરની રસપ્રદ વાતો

ફરહાન અખ્તર (Farhan Akhtar) માંડીને વાત કરી છે પોતાના બે દાયકાના ફિલ્મી સફરની, જણાવે છે કે ફિલ્મી પરિવાર હોય ત્યારે શું હોય છે પરિસ્થિતિ? મયંક શેખર સાથેની આ અનપ્લગ્ડ વાતો સાંભળવાનું ચૂકશો નહીં.

13 September, 2021 02:42 IST | Mumbai
પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK