° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


Fashion News

લેખ

તમારી મેકઅપ કિટને રાખો વાઇરસ-ફ્રી

તમારી મેકઅપ કિટને રાખો વાઇરસ-ફ્રી

કોરોનાકાળમાં લાંબા સમયથી આઇલાઇનર, લિપસ્ટિક, કાજલ, કૉમ્પૅક્ટ જેવી પ્રોડક્ટ્સ વાપર્યા વિનાની પડી હોય તો ભવિષ્યમાં આ કૉસ્મેટિક્સના કારણે ત્વચાને થતા નુકસાનથી બચવા શું કરવું જોઈએ એ જાણી લો

27 July, 2021 07:13 IST | Mumbai | Varsha Chitaliya
બ્લૅક, બ્લુ અને ગ્રીન નેઇલ પૉલિશ લગાવો છો? તો આ જરૂર વાંચજો

બ્લૅક, બ્લુ અને ગ્રીન નેઇલ પૉલિશ લગાવો છો? તો આ જરૂર વાંચજો

‘જો નખ પર કોઈ પણ પ્રકારનું કેમિકલનું આવરણ હોય તો એનાથી પલ્સ ઑક્સિમીટરમાંથી નીકળતાં લાઇટ્સનાં તરંગોને નેઇલ બેડ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને બની શકે કે તમને સાચું રીડિંગ ન મળે. ’

11 May, 2021 12:15 IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર

ટ્રાય કરશો તમે ટાઇ ઍન્ડ ડાઇ?

ઇંગ્લિશ રંગો સાથે મળીને મૉડર્ન લુક ધારણ કરી ચૂકેલી આ પૅટર્ન કિચનની કેટલીક સામગ્રીઓ દ્વારા તમે પણ પોતાનાં કપડાં પર ઘરે જ કરી શકો છો

04 May, 2021 02:19 IST | Mumbai | Aparna Shirish
માસ્ક અને એ પણ ફૅશનેબલ

માસ્ક અને એ પણ ફૅશનેબલ

બૉલીવુડની બ્યુટીઝ અવારનવાર ડિઝાઇનર માસ્ક પહેરી આ ન્યુ નૉર્મલ એસેન્શિયલ ઍક્સેસરીને પ્રૅક્ટિકલ ટ્રેન્ડ બનાવી રહી છે

27 April, 2021 12:45 IST | Mumbai | Aparna Shirish

ફોટા

કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

શું તમને ક્યારે બહાર જતા પહેલા એમ થાય છે કે કેવા કપડાં પહેરું? કેવી એસેસરીઝ સારી લાગશે? આજકાલ શું ફેશનમાં છે? તો ચાલો આ સવાલનો જવાબ મેળવીએ આપણી સુંદર સુંદર ગુજરાતી અભિનેત્રીઓ પાસેથી....તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

08 November, 2019 02:28 IST |
બોલ્ડ અને બ્યુટીફૂલ શીતલ મફતલાલના અજબ છે ફેશન સ્ટેટમેન્ટ

બોલ્ડ અને બ્યુટીફૂલ શીતલ મફતલાલના અજબ છે ફેશન સ્ટેટમેન્ટ

શીતલ મફતલાલ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. લક્સ લક્ઝરી બ્રાન્ડની ફાઉન્ડરને કલરને ફેબ્રિક પર ઉતારવુ ખુબ ગમે છે. શીતલ મફતલાલની સ્ટાઈલ અલગ અને યુનિક જ નહીં તેના ફેબ્રિકની પસંદગી પણ મન મોહે તેવી છે. જુઓ શીતલ મફતલાલની યુનિક કોમ્બિનેશનની ખાસ તસવીરો.

01 April, 2019 03:35 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK