° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


Gandhinagar

લેખ

પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગરમાં શરૂ થશે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, જાણો વિગત

આ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર પાંચ ગ્રામથી લઈને એક કિલો સુધીના સોનાનું ટ્રેડિંગ કરી શકાશે. અહેવાલો મુજબ હાલ ભારતીય ઘરોમાં 22,000 ટન સોનું છે. ભારતમાં વર્ષદીઠ 800થી 900 ટન સોનાનો ઉપયોગ થાય છે.

24 September, 2021 01:52 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ (તસવીરઃ  સૌ.ભાજપ ગુજરાત ટ્વિટર)

ગુજરાતના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ, જાણો કોને મળ્યું કેબિનેટમાં સ્થાન 

ગુજરાતના નવા મંત્રીમંડળના સભ્યોનો આજે શપથગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

16 September, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં પ્રધાનમંડળનો ગઈ કાલે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો એનું બૅનર. એમાં તારીખ ૧૫-૦૯-૨૦૨૧ લખેલી દેખાય છે. હવે આજે શપથવિધિ યોજાવાની છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું

ગુજરાત સરકારના પ્રધાનમંડળના નવા સભ્યો આજે શપથ લઈ શકે છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે.

16 September, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરકજ જોશી અને અંવતિકા સિંઘ (તસવીરઃ સૌ. ટ્વિટર)

ગુજરાત CMO માં ફેરફાર, સેક્રેટરી સહિતના પદ પર નવા અધિકારીઓની નિમણૂક, જાણો વિગત

ગુજરાત મુખ્યપ્રધાન કાર્યાલયમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક કરવામાં આવી છે,

15 September, 2021 04:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Ahmed Patel: જ્યારે બરાક ઓબામા સાથેના ડિનરમાં ભાગ લેવા પણ નહોતા ગયા આ દિગ્ગજ નેતા

Ahmed Patel: જ્યારે બરાક ઓબામા સાથેના ડિનરમાં ભાગ લેવા પણ નહોતા ગયા આ દિગ્ગજ નેતા

અહેમદ પટેલ(Ahmed Patel) જે કોંગ્રેસના (Congress) ચાણક્ય અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ડાબા હાથ ગણાતા તે કોરોના વાઇરસનો ચેપ લાગતા હૉસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 71 વર્ષની વયે તેમનું નિધન થયું. જાણીએ તેમના વિષે કેટલીક વિગતો જેને કારણે તેમનું સ્થાન કોંગ્રેસમાં હંમેશા ધરી સમાન રહ્યું. (તસવીરો- અહેમદ પટેલ ફેસબુક પેજ)

25 November, 2020 05:32 IST |
Gandhinagar:ગાંધી જયંતી પર એડવાન્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

Gandhinagar:ગાંધી જયંતી પર એડવાન્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિતે દેશભરમાં સ્વચ્છતા અભિયાનની ઉજવણી થઈ રહી છે. ત્યારે તેમાં ઈન્સ્ટીટ્યૂટ ઑફ એડવાન્સ રીસર્સ, ગાંધીનગરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

02 October, 2019 02:46 IST |
અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

અમદાવાદ અને ગાંધીનગર..આમ તો આ બે શહેરો એકબીજાને એકદમ નજીક આવેલા છે. છતા પણ બંને એકબીજાથી અલગ છે. એક છે રાજ્યની આર્થિક રાજધાની અને એક છે રાજનૈતિક પાટનગર. ચાલો અમે તમને જણાવીએ જો તમે અમદાવાદ કે ગાંધીનગર જાવ છો તો તમારે કઈ જગ્યાએ ફરવા જવું જોઈએ.

07 July, 2019 12:04 IST |
જાણો ગુજરાતના ટોપ 5 પ્રસિદ્ધ મંદિરો વિશે, છે લોકોની આસ્થાનું કેન્દ્ર, જુઓ તસવીરો

જાણો ગુજરાતના ટોપ 5 પ્રસિદ્ધ મંદિરો વિશે, છે લોકોની આસ્થાનું કેન્દ્ર, જુઓ તસવીરો

ભારત શ્રદ્ધાળુઓનો દેશ છે. આપણે ત્યાં મોટાભાગની વસ્તી ઇશ્વરમાં અપાર આસ્થા ધરાવે છે અને એટલે જ આપણા દેશમાં અનેક મંદિરો છે જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગુજરાતના લોકો પણ ખૂબ આસ્થાળુ અને ભક્તિપ્રિય છે. આજે અમે તમને લઈને જઈ રહ્યાં છે ગુજરાતના કેટલાંક પ્રખ્યાત મંદિરોની સફરે. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં આ મંદિરો પણ ખૂબ જ લોકપ્રિય છે. દરેક મંદિરની પોતાની માન્યતા અને શ્રદ્ધા છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ મંદિરોની તસવીરો અને જાણો ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો વિશે.

13 April, 2019 01:06 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK